SearchBrowseAboutContactDonate
Page Preview
Page 422
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૪ (૧) ૧-૨-૩-૪-૫ ૧-૨-૩-૪-૬ (૩) ૧-૨-૩-૪-૭ (૪) ૧-૨-૩-૫-૬ (૫) ૧-૨-૩-૫-૭ (૬) ૧-૨-૩-૬-૭ (૭) ૧-૨-૪-૫-૬ શ્રી ભગવતી સૂત્ર–૩ (૮) ૧-૨-૪-૫-૭ (૯) ૧-૨-૪-૬-૭ (૧૦) ૧-૨-૫-૬-૭ (૧૧) ૧-૩-૪-૫-૬ (૧૨) ૧-૩-૪-૫-૭ (૧૩) ૧-૩-૪-૬-૭ (૧૪) ૧-૩-૫-૬-૭ પાંચ જીવની પાંચ સંયોગી વિકલ્પ સંખ્યા−૧ છે. યથા- (૧+૧+૧+૧+૧). પદસંખ્યા ૨૧ × વિકલ્પસંખ્યા−૧ = ૨૧ ભંગ થાય છે. (૧૫) ૧-૪-૫-૬-૭ (૧૬) ૨-૩-૪-૫-૬ (૧૭) ૨-૩-૪-૫-૭ (૧૮) ૨-૩-૪-૬-૭ (૧૯) ૨-૩-૫-૬-૭ (૨૦) ૨-૪-૫-૬-૭ (૨૧) ૩-૪-૫-૬-૭ આ રીતે પાંચ નૈયિક જીવ, સાત નરકમાં ઉત્પન્ન થાય તેના અસંયોગીના– ૭ ભંગ, દ્વિસંયોગી– ૮૪ ભંગ, ત્રિસંયોગી– ૨૧૦ ભંગ, ચાર સંયોગી– ૧૪૦ ભંગ અને પાંચ સંયોગી– ૨૧ ભંગ થાય છે. આ સર્વ મળીને ૭+૮૪+૨૧૦+૧૪૦+૧ = ૪૬૨ ભંગ થાય છે. છ નૈરયિક પ્રવેશનક ભંગઃ २२ छब्भंते ! णेरइया णेरइयप्पवेसणएणं पविसमाणा किं रयणप्पभाए होज्जा, પુષ્ણ ? गंगेया ! रयणप्पभाए वा होज्जा जाव अहेसत्तमाए वा होज्जा । अहवा एगे रयणप्पभाए पंच सक्करप्पभाए होज्जा; अहवा एगे रयणप्पभाए पंच वालुयप्पभाए होज्जा जाव अहवा एगे रयणप्पभाए पंच अहेसत्तमाए होज्जा । अहवा दो रयणप्पभाए चत्तारि सक्करप्पभाए होज्जा; जाव अहवा दो रयणप्पभाए चत्तारि अहेसत्तमाए होज्जा । अहवा तिण्णि रयणप्पभाए तिण्णि सक्करप्पभाए, एवं एएणं कमेणं जहा पंचण्हं जीवाणं दुयासंजोगो तहा छण्ह वि भाणियव्वो, णवरं एक्को अब्भहिओ संचारेयव्वो जाव अहवा पंच तमाए एगे अहेसत्तमाए होज्जा । ભાવાર્થ: :- પ્રશ્ન- હે ભગવન્ ! છ નૈરયિક જીવ, નૈરયિક પ્રવેશનક દ્વારા પ્રવેશ કરતા શું રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ પ્રશ્ન ? ઉત્તર– હે ગાંગેય ! તે રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે અથવા યાવત્ અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (આ રીતે અસંયોગીના સાત ભંગ થાય છે) [દ્ધિસંયોગી ભંગ−૧૦૫] (૧) એક રત્નપ્રભામાં અને પાંચ શર્કરાપ્રભામાં ઉત્પન્ન થાય છે
SR No.008760
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages875
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy