SearchBrowseAboutContactDonate
Page Preview
Page 416
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતી સૂત્ર–૩ गंगेया ! रयणप्पा वा होज्जा जाव अहेसत्तमाए वा होज्जा । अहवा एगे रयणप्पभाए चत्तारि सक्करप्पभाए होज्जा; जाव अहवा एगे रयणप्पभाए चत्तारि अहेसत्तमाए होज्जा ॥ १ ॥ अहवा दो रयणप्पभाए तिणि सक्करप्पभाए होज्जा; एवं जाव अहवा दो रयणप्पभाए तिण्णि अहेसत्तमाए होज्जा ॥२॥ अहवा तिण्णि रयणप्पभाए दो सक्करप्पभाए होज्जा; एवं जाव तिण्णिरयणभाए दो असत्तमाए होज्जा ॥ ३ ॥ अहवा चत्तारि रयणप्पभाए एगे सक्करप्पभाए होज्जा एवं जाव अहवा चत्तारि रयणप्पभाए एगे अहेसत्तमाए होज्जा ॥४॥ ३४८ अहवा एगे सक्करप्पभाए चत्तारि वालुयप्पभाए होज्जा । एवं जहा रयणप्पभाए समं उवरिमपुढवीओ चारियाओ तहा सक्करप्पभाए वि समं चारेयव्वाओ जाव अहवा चत्तारि सक्करप्पभाए एगे अहेसत्तमाए होज्जा; एवं एक्केक्काए समं चारेयव्वाओ जाव अहवा चत्तारि तमाए एगे अहेसत्तमाए होज्जा । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! પાંચ નૈરિયક જીવ, નરકમાં ઉત્પન્ન થાય તો શું રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ પ્રશ્ન પૂર્વવત્ ? ઉત્તર– હે ગાંગેય ! (તે પાંચે ય નૈરયિક જીવ) રત્નપ્રભામાં ઉત્પન્ન થાય છે યાવત્ પાંચે ય અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (આ રીતે અસંયોગીના સાત ભંગ થાય છે) [દ્ધિસંયોગીના ભંગ ૨૧૪૪ = ૮૪] એક રત્નપ્રભામાં અને ચાર શર્કરાપ્રભામાં, યાવત્ એક રત્નપ્રભામાં અને ચાર અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે. (આ રીતે ૧ + ૪ જીવથી રત્નપ્રભાની સાથે શેષ પૃથ્વીઓનો સંયોગ કરવાથી છ ભંગ થાય છે) અથવા બે રત્નપ્રભામાં અને ત્રણ શર્કરાપ્રભામાં, યાવત્ બે રત્નપ્રભામાં અને ત્રણ અધઃ સપ્તમ પૃથ્વીમાં,(આ રીતે ૨+૩ જીવથી છ ભંગ થાય છે) અથવા ત્રણ રત્નપ્રભામાં અને બે શર્કરાપ્રભામાં, યાવત્ ત્રણ રત્નપ્રભામાં અને બે અધઃસપ્તમ પૃથ્વીમાં,(આ રીતે ૩+૨ જીવથી છ ભંગ થાય છે) અથવા ચાર રત્નપ્રભામાં અને એક શર્કરાપ્રભામાં, યાવત્ ચાર રત્નપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.(આ રીતે ૪+૧ થી છ ભંગ થાય છે. કુલ રત્નપ્રભાના સંયોગથી કુલ +++$ = ૨૪ ભંગ થાય છે). અથવા એક શર્કરાપ્રભામાં અને ચાર વાલુકાપ્રભામાં ઉત્પન્ન થાય છે. જે રીતે રત્નપ્રભાની સાથે ત્યાર પછીની પૃથ્વીનો સંયોગ કર્યો, તે જ રીતે શર્કરાપ્રભાની સાથે ત્યાર પછીની નરકોનો સંયોગ કરવો જોઈએ. યાવત્ ચાર શર્કરાપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં હોય છે. આ રીતે વાલુકાપ્રભા આદિ એક-એક પૃથ્વીની સાથે સંયોગ કરવો જોઈએ. યાવત્ ચાર તમઃપ્રભામાં અને એક અધઃસપ્તમ પૃથ્વીમાં ઉત્પન્ન થાય છે.(આ રીતે દ્વિસંયોગીના રત્નપ્રભા પૃથ્વીના સંયોગથી-૨૪ ભંગ, શર્કરાપ્રભાના સંયોગની
SR No.008760
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages875
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy