SearchBrowseAboutContactDonate
Page Preview
Page 361
Loading...
Download File
Download File
Page Text
________________ શતક–૯ : ઉદ્દેશક-૧ OR 8038 શતક-૯ : ઉદ્દેશક-૧ જંબુદ્વીપ ઉદ્દેશકોનાં નામ ઃ जंबुद्दीवे जोइस, अंतरदीवा असोच्च गांगेय । कुंडग्गामे पुरिसे, णवमम्मि सयम्मि चोत्तीसा ॥ ૨૦૯૩ RoR zÞ∞ ભાવાર્થ :- નવમા શતકમાં ૩૪ ઉદ્દેશક છે. તેના નામ ક્રમશઃ આ પ્રમાણે છે– (૧) જંબૂદ્વીપ (૨) જ્યોતિષ, (૩ થી ૩૦) અંતર્દીપ, (૩૧) અસોચ્ચા, (૩૨) ગાંગેય, (૩૩) કુંડગ્રામ, (૩૪) પુરુષ. વિવેચન : આધ અથવા મુખ્ય વિષયના આધારે પ્રત્યેક ઉદ્દેશકનું નામકરણ આ પ્રમાણે છે. (૧) નંબુદ્દીને :– જંબુદ્રીપ સંબંધી અતિદેશાત્મક વર્ણન હોવાથી પ્રથમ ઉદ્દેશકનું નામ ‘જંબુદ્રીપ’ છે. (૨) નોસ :– જ્યોતિષી દેવ સંબંધી વક્તવ્યતા હોવાથી બીજા ઉદ્દેશકનું નામ ‘જ્યોતિષી’ છે. (૩ થી ૩૦) અંતરવીવા:– અંતરદ્વીપ વિષયક નિરૂપણ હોવાથી ત્રીજા થી ત્રીસમા એમ ૨૮ ઉદ્દેશકનું નામ ‘અંતર્રીપ’ છે. (૩૧) સોજ્ન્મ :– અસોચ્ચા-સોચ્યા કેવળી સંબંધી વિસ્તૃત વર્ણન હોવાથી એકત્રીસમા ઉદ્દેશકનું નામ ‘અસોચ્ચા’ છે. (૩૨) નનેય :- ગાંગેય અણગારના પ્રશ્નોત્તર હોવાથી બત્રીસમા ઉદ્દેશકનું નામ ‘ગાંગેય’ છે. (૩૩) હમે :– કુંડગ્રામ નિવાસી પ્રભુ મહાવીરના પ્રથમ માતા-પિતા ઋષભદત્ત અને દેવાનંદાનો પ્રસંગ આલેખિત હોવાથી તેત્રીસમા ઉદ્દેશકનું નામ ‘કુંડગ્રામ’ છે. (૩૪) પુષેિ :– પુરુષઘાતક પુરુષના વૈરસ્પર્શ વગેરે વિષયક વર્ણન હોવાથી ચોત્રીસમા ઉદ્દેશકનું નામ ‘પુરુષ’ છે. જંબુદ્વીપનું સ્વરૂપ : २ तेणं कालेणं तेणं समएणं मिहिला णामं णयरी होत्था, वण्णओ । माणिभद्दे चेइए, वण्णओ । सामी समोसढे, परिसा णिग्गया जाव भगवं गोयमे पज्जुवासमाणे एवं वयासी
SR No.008760
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages875
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy