SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ शत-८ : 6देश-१० | २८५ વેદનીય કર્મ હોય છે, તેને જ્ઞાનાવરણીય કર્મ કદાચિ હોય અને કદાચિત્ ન પણ હોય. ३३ जस्स णं भंते ! णाणावरणिज्ज तस्स मोहणिज्ज, जस्स मोहणिज्ज तस्स णाणावरणिज्जं? गोयमा ! जस्स णाणावरणिज्जं तस्स मोहणिज्ज सिय अत्थि सिय णत्थि; जस्स पुण मोहणिज्ज तस्स णाणावरणिज्ज णियम अस्थि । भावार्थ:- - भगवन् ! ने शानाव२४ीय भडोय छेतेने भोडनीय भडोय छ भने ने મોહનીય કર્મ છે તેને જ્ઞાનાવરણીય કર્મ હોય છે? ઉત્તર- હે ગૌતમ ! જેને જ્ઞાનાવરણીય કર્મ હોય છે, તેને મોહનીય કર્મ કદાચિતું હોય અને કદાચિત્ ન હોય પરંતુ જેને મોહનીય કર્મ હોય છે, તેને જ્ઞાનાવરણીય કર્મ નિયમા હોય છે. ३४ जस्स णं भंते ! णाणावरणिज्जं तस्स आउयं, पुच्छा ? गोयमा ! जहा वेयणिज्जेण समं भणियं तहा आउएण वि समं भाणियव्वं, एवं णामेण वि गोएण वि समं । अंतराइएण समं जहा दरिसणावरणिज्जेण समं भणियं तहेव परोप्परं भाणियव्वाणि । ભાવાર્થ - પ્રશ્ન-હે ભગવન્! જેને જ્ઞાનાવરણીય કર્મ હોય છે, તેને આયુષ્ય કર્મ હોય છે, ઈત્યાદિ પ્રશ્ન पूर्ववत् ? ઉત્તર- હે ગૌતમ! જે રીતે વેદનીય કર્મના વિષયમાં કહ્યું, તે રીતે આયુષ્ય કર્મને માટે કથન કરવું જોઈએ. તે જ રીતે નામ અને ગોત્ર કર્મના વિષયમાં પણ કથન કરવું જોઈએ. જે રીતે દર્શનાવરણીય કર્મના સંબંધમાં કહ્યું તે જ રીતે અંતરાય કર્મના વિષયમાં પણ પરસ્પર હોવાનું કથન કરવું જોઈએ. ३५ जस्स णं भंते ! दरिसणावरणिज्जं तस्स वेयणिज्ज, जस्स वेयणिज्जं तस्स दरिसणावरणिज्जं? गोयमा ! जहा णाणावरणिज्जं उवरिमेहिं सत्तहिं कम्मेहिं समं भणियंतहा दरिसणावरणिज्ज पि उवरिमेहिं छहिं कम्मेहिं समं भाणियव्वं जाव अंतराइएणं । भावार्थ:- - भगवन् ! वने शनावरणीय भडोय छ, तेने वहनीय होय छ ? ने વેદનીય કર્મ હોય છે, તેને દર્શનાવરણીય કર્મ હોય છે? ઉત્તર- હે ગૌતમ! જે રીતે જ્ઞાનાવરણીય કર્મનું ત્યાર પછીના સાત કર્મોની સાથે કથન કર્યું, તે જ
SR No.008760
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages875
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy