SearchBrowseAboutContactDonate
Page Preview
Page 350
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૨ | श्री भगवती सूत्र-3 भावार्थ:- प्रश्र-भगवन ! शानावरीय भनाउदा अविभाग परिछमेटले अंश ह्या छ? ઉત્તર- હે ગૌતમ ! અનંત અવિભાગપરિચ્છેદ કહ્યા છે. २७ रइयाणं भंते ! णाणावरणिज्जस्स कम्मस्स केवइया अविभाग पलिच्छेदा पण्णत्ता? गोयमा ! अणंता अविभागपलिच्छेदा पण्णत्ता । एवं सव्वजीवाणं जाव वेमाणियाणं अणंता अविभागपलिच्छेदा पण्णत्ता । एवं जहा णाणावरणिज्जस्स कम्मस्स अविभागपलिच्छेदा भणिया तहा अट्ठण्ह वि कम्मपगडीण भाणियव्वा जाव वेमाणियाणं अंतराइयस्स । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! નરયિક જીવોને જ્ઞાનાવરણીય કર્મના કેટલા અવિભાગપરિચ્છેદ કહ્યા છે? ઉત્તર- હે ગૌતમ ! અનંત અવિભાગપરિચ્છેદ કહ્યા છે, આ રીતે સર્વ જીવોના વિષયમાં કહેવું જોઈએ યાવત વૈમાનિક દેવોના અનંત અવિભાગ પરિચ્છેદ કહ્યા છે. જે રીતે જ્ઞાનાવરણીય કર્મના અવિભાગ પરિચ્છેદ કહ્યા, તે જ રીતે અંતરાય સુધી આઠે કર્મ પ્રકૃતિઓના અવિભાગ પરિચ્છેદ વૈમાનિક પર્યત સર્વ જીવોના કહેવા જોઈએ. | २८ एगमेगस्स णं भंते ! जीवस्स एगमेगे जीवपएसे णाणावरणिज्जस्स कम्मस्स केवइएहिं अविभागपलिच्छेदेहिं आवेढिय परिवेढिए? गोयमा ! सिय आवेढिय परिवेढिए, सिय णो आवेढिय परिवेढिए; जइ आवेढिय परिवेढिए णियमा अणंतेहिं । ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! પ્રત્યેક જીવનો પ્રત્યેક જીવપ્રદેશ, જ્ઞાનાવરણીય કર્મના કેટલા અવિભાગ પરિચ્છેદોથી આવેષ્ટિત-પરિવેષ્ટિત છે? ઉત્તર-હે ગૌતમ! કદાચિત્ આવેષ્ટિત-પરિવેષ્ટિત હોય છે અને કદાચિત્ હોતા નથી. જો આવેષ્ટિત પરિવેષ્ટિત હોય તો નિયમા અનંત અવિભાગ પરિચ્છેદોથી હોય છે. |२९ एगमेगस्स णं भंते ! णेरइयस्स एगमेगे जीवपएसे णाणावरणिज्जस्स कम्मस्स केवइएहिं अविभागपलिच्छेदेहिं आवेढिय परिवेढिए ? गोयमा ! णियम अणंतेहिं । एवं जहा णेरइयस्स तहेव जाव वेमाणियस्स; णवरं मणुस्सस्स जहा जीवस्स । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન! પ્રત્યેક નૈરયિક જીવન પ્રત્યેક જીવપ્રદેશ જ્ઞાનાવરણીય કર્મના કેટલા
SR No.008760
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages875
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy