SearchBrowseAboutContactDonate
Page Preview
Page 317
Loading...
Download File
Download File
Page Text
________________ शत-८ : उद्देश ૨૪૯ ८६ उच्चागोयकम्मासरीर, पुच्छा ? गोयमा ! जाइअमएणं, कुलअमएणं, बलअमएणं, रूवअमएणं, तवअमएणं, सुयअमएणं, लाभअमएणं, इस्सरियअमएणं, उच्चागोयकम्मासरीर- पओगणामाए कम्मस्स उदएणं उच्चागोय-कम्मसरीर-पओगबंधे । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! ઉચ્ચ ગોત્ર કાર્યણ શરીર પ્રયોગ બંધ કયા કર્મના ઉદયથી થાય છે ? उत्तर - हे गौतम ! (१) भति भछ, (२) डुस भछ, (3) जसमह, (४) ३५ म६, (4) तप मह, (5) श्रुत भ६, (७) साल मह जने (८) भैश्वर्यमह, आ आठ मह न श्वाथी तेभ४ उय्य गोत्र अर्भए। શરીર પ્રયોગ નામ કર્મના ઉદયથી ઉચ્ચગોત્ર કાર્મણ શરીર પ્રયોગ બંધ થાય છે. ८७ णीयागोयकम्मासरीर, पुच्छा ? गोयमा ! जाइमएणं, कुलमएणं, बलमएणं जाव इस्सरियमएणं, णीयागोयकम्मासरीर-प्पओग णामाए कम्मस्स उदएणं णीयागोय-कम्मासरीरप्पओगबंधे । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! નીચગોત્ર કાર્મણ શરીર પ્રયોગ બંધ કયા કર્મના ઉદયથી થાય છે? उत्तर- हे गौतम ! (१) भतिभह, (२) सभछ, (3) जसमह यावत् (८) जैश्वर्यम६ पर्यंतना આઠ મદ કરવાથી તેમજ નીચ ગોત્ર કાર્પણ શરીર પ્રયોગ નામ કર્મના ઉદયથી નીચ ગોત્ર કાર્મણ શરીર પ્રયોગબંધ થાય છે. ८८ अंतराइयकम्मासरीर, पुच्छा ? गोयमा ! दाणंतराएणं, लाभंतराएणं, भोगंतराएणं, उवभोगंतराएणं वीरियंतराएणं अंतराइयकम्मा- सरीर-प्पओगणामाए कम्मस्स उदएणं अंतराइय-कम्मा-सरीर- प्पओगबंधे । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! અંતરાય કાર્મણ શરીર પ્રયોગ બંધ કયા કર્મના ઉદયથી થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! દાનાન્તરાય, લાભાંતરાય, ભોગાંતરાય, ઉપભોગાંતરાય અને વીર્યંતરાય તેમજ અંતરાય કાર્મણ શરીર પ્રયોગ નામકર્મના ઉદયથી અંતરાય-કાર્મણ શરીર પ્રયોગ બંધ થાય છે. ८९ णाणावरणिज्ज-कम्मा-सरीर-प्पओगबंधे णं भंते ! किं देसबंधे, सव्वबंधे ? गोयमा ! देसबंधे, णो सव्वबंधे एवं जाव अंतराइयं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જ્ઞાનાવરણીય કાર્મણ શરીર પ્રયોગ બંધનો દેશબંધ છે કે સર્વબંધ ?
SR No.008760
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages875
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy