SearchBrowseAboutContactDonate
Page Preview
Page 303
Loading...
Download File
Download File
Page Text
________________ શતક-૮ઉદ્દેશક-૯ | ૨૩૫ | ઉત્તર- હે ગૌતમ ! સર્વબંધનું અંતર જઘન્ય અનેક વર્ષ અધિક ૧૮ સાગરોપમ અને ઉત્કૃષ્ટ અનંતકાલ-વનસ્પતિકાલ પર્યત હોય છે. દેશબંધનું અંતર જઘન્ય અનેક વર્ષ અને ઉત્કૃષ્ટ અનંતકાલવનસ્પતિકાલ પર્યત હોય છે. આ રીતે યાવત્ અય્યત દેવલોક પર્યત જાણવું જોઈએ. પરંતુ સર્વબંધનું અંતર જઘન્ય જેટલી સ્થિતિ હોય, તેનાથી અનેક વર્ષ અધિક જાણવું જોઈએ. શેષ સંપૂર્ણ કથન પૂર્વવતુ જાણવું જોઈએ. ५७ जीवस्स णं भंते ! गेवेज्जकप्पाईय, पुच्छा । गोयमा ! सव्वबंधतरं जहण्णेणं बावीसं सागरोवमाइं वासपुहत्तमब्भहियाई, उक्कोसेणं अणंतं कालं- वणस्सइकालो । देसबंधतरं जहण्णेणं वासपुहत्तं, उक्कोसेणं वणस्सइकालो। ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! રૈવેયક કલ્પાતીત વૈક્રિય શરીર પ્રયોગ બંધનું અંતર કેટલા કાલનું છે? ઉત્તર- હે ગૌતમ! સર્વબંધનું અંતર જઘન્ય અનેક વર્ષ અધિક રર સાગરોપમનું અને ઉત્કૃષ્ટ અનંતકાલ-વનસ્પતિકાલ પર્યત હોય છે. દેશબંધનું અંતર જઘન્ય અનેક વર્ષ અને ઉત્કૃષ્ટ વનસ્પતિકાલ પ્રમાણ હોય છે. ५८ जीवस्स णं भंते ! अणुत्तरोववाइय, पुच्छा । गोयमा ! सव्वबंधंतरं जहण्णेणं एक्कतीसं सागरोवमाई वासपुहत्त-मब्भहियाई, उक्कोसेणं संखेज्जाइं सागरोवमाई । देसबंधतरं जहण्णेणं वासपुहुत्तं, उक्कोसेणं संखेज्जाई सागरोवमाई । ભાવાર્થ -પ્રશ્ન-હે ભગવન્! અનુત્તરોપપાતિક દેવ વૈક્રિય શરીર પ્રયોગ બંધનું અંતર કેટલા કાલનું હોય છે? ઉત્તર- હે ગૌતમ! સર્વબંધનું અંતર જઘન્ય અનેક વર્ષ અધિક ૩૧ સાગરોપમ અને ઉત્કૃષ્ટ સંખ્યાત સાગરોપમનું હોય છે. દેશબંધનું અંતર જઘન્ય અનેક વર્ષ અને ઉત્કૃષ્ટ સંખ્યાત સાગરોપમનું હોય છે. ५९ एएसि णं भंते ! जीवाणं वेउव्वियसरीरस्स देसबंधगाणं, सव्वबंधगाणं, अबंधगाण य कयरे कयरेहितो अप्पा वा जाव विसेसाहिया वा? गोयमा ! सव्वत्थोवा जीवा वेउव्वियसरीरस्स सव्वबंधगा, देसबंधगा असंखेज्जगुणा, अबंधगा अणंतगुणा । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવનું ! વૈક્રિય શરીરના દેશબંધક, સર્વબંધક અને અબંધક જીવોમાં કોણ કોનાથી અલ્પ, બહુ, તુલ્ય કે વિશેષાધિક છે? ઉત્તર- હે ગૌતમ ! વૈક્રિય શરીરના સર્વબંધક જીવ સર્વથી થોડા છે. તેનાથી દેશબંધક જીવ
SR No.008760
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages875
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy