SearchBrowseAboutContactDonate
Page Preview
Page 298
Loading...
Download File
Download File
Page Text
________________ | २३० । શ્રી ભગવતી સૂત્ર-૩ ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! વૈક્રિય શરીર પ્રયોગ બંધ કયા કર્મના ઉદયથી થાય છે? ઉત્તર- હે ગૌતમ ! સવાર્યતા, સયોગતા, સદ્ભવ્યતા યાવતુ આયુષ્ય અને લબ્ધિના કારણે તથા વૈક્રિય શરીર નામ કર્મના ઉદયથી વૈક્રિય શરીર પ્રયોગ બંધ થાય છે. ४४ वाउक्काइय-एगिदिय वेउव्वियसरी-प्पओग बंधे णं भंते ! कस्स कम्मस्स उदएणं? गोयमा ! वीरिय-सजोग-सद्दव्वयाए जाव लद्धिं पडुच्च वाउक्काइयएगिदिय- वेउव्वियसरीर-पओगबंधे । भावार्थ:-प्रश- भगवन! वायायिक सन्द्रिय वैठिय शरीर प्रयोगधयाना यथी थायछ? 612- गौतम! सवीर्यता, सयोगता, सद्रव्यताथी, तथा प्रमाना ॥२६, भ, योग, भव, આયુષ્ય અને લબ્ધિના આધારે તેમજ વાયુકાયિક એકેન્દ્રિય વૈક્રિય શરીર નામકર્મના ઉદયથી વૈક્રિય પ્રયોગ બંધ થાય છે. |४५ रयणप्पभापुढविणेरइय-पंचिंदिय-वेउव्वियसरीर-पओगबंधे णं भंते ! कस्स कम्मस्स उदएणं? गोयमा ! वीरिय-सजोग-सद्दव्वयाए जाव आउयं वा पडुच्च रयणप्पभापुढवि जाव पओग बंधे । एवं जाव अहे सत्तमाए । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! રત્નપ્રભા પૃથ્વી નૈરયિક પંચેન્દ્રિય વૈક્રિય શરીર પ્રયોગ બંધ ક્યા કર્મના ઉદયથી થાય છે? तर- गौतम ! सवीर्यता, सयोगता भने सद्रव्यताथी, प्रमान १२४, भ, योग, भव અને આયુષ્યની અપેક્ષાએ તથા રત્નપ્રભાપૃથ્વી નૈરયિક પંચેન્દ્રિય વૈક્રિયશરીર નામકર્મના ઉદયથી રત્નપ્રભા પૃથ્વી નૈરયિકપંચેન્દ્રિય વૈક્રિય શરીર પ્રયોગ બંધ થાય છે. આ જ રીતે અધઃસપ્તમ નરક પૃથ્વી સુધી કથન કરવું જોઈએ. ४६ तिरिक्खजोणिय-पंचिंदिय-वेउव्वियसरीर, पुच्छा ? गोयमा ! वीरिय सजोग-सद्दव्वयाए एवं जहा वाउकाइयाणं। मणुस्स पंचिंदिय वेउव्विय सरीर-प्पओग बंधे वि एवं चेव । असुरकुमार-भवणवासिदेवपंचिंदिय वेउव्विय सरीरप्पओगबंधे जहा रयणप्पभापुढविणेरइयाणं । एवं जाव थणियकुमारा, वाणमंतरा, जोइसिया, सोहम्मकप्पोवगा वेमाणिया जाव अच्चुया;
SR No.008760
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages875
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy