SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૦ શ્રી ભગવતી સૂત્ર–૩ પ્રકાશિત કરે છે કે અનાગત ક્ષેત્રને પ્રકાશિત કરે છે ? ઉત્તર– હે ગૌતમ ! અતીત ક્ષેત્રને પ્રકાશિત કરતા નથી, અનાગત ક્ષેત્રને પ્રકાશિત કરતા નથી, વર્તમાન ક્ષેત્રને પ્રકાશિત કરે છે. ૪૦ તા મતે ! પુિરું ઓમાતિ, અપુરું ઓમાસતિ ? ગોયમા ! પુરું ओभासंति, णो अपुष्टुं ओभासंति जाव णियमा छद्दिसिं । ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્ ! જંબૂદ્વીપના બે સૂર્ય સ્પષ્ટ ક્ષેત્રને પ્રકાશિત કરે છે કે અસ્પૃષ્ટ ક્ષેત્રને પ્રકાશિત કરે છે ? ઉત્તર– હે ગૌતમ ! તે સ્પષ્ટ ક્ષેત્રને પ્રકાશિત કરે છે, અસ્પૃષ્ટ ક્ષેત્રને પ્રકાશિત કરતા નથી, નિયમા છ દિશાઓને પ્રકાશિત કરે છે. ४१ जंबुद्दीवे णं भंते ! दीवे सूरिया किं तीयं खेत्तं उज्जोवेंति, पुच्छा ? गोयमा ! जहा ओभासंति तहा उज्जोवेंति जाव णियमा छद्दिसिं । एवं तवेंति, एवं पभासंति जाव णियमा छद्दिसिं । ભાવાર્થ: :- પ્રશ્ન- હે ભગવન્ ! જંબૂદ્દીપના બે સૂર્ય અતીત ક્ષેત્રને ઉદ્યોતિત કરે છે, ઇત્યાદિ પ્રશ્ન. ? ઉત્તર– હે ગૌતમ ! પૂર્વોક્ત પ્રકારે જાણવું જોઈએ. યાવત્ તે નિયમા છ દિશાને ઉદ્યોતિત કરે છે. આ જ રીતે તપાવે છે, સુશોભિત કરે છે યાવત્ નિયમા છ દિશાઓને સુશોભિત કરે છે. ४२ जंबुद्दीवे णं भंते ! दीवे सूरियाणं किं तीए खेत्ते किरिया कज्जइ, पडुप्पण्णे खेत्ते किरिया कज्जइ, अणागए खेत्ते किरिया कज्जइ ? गोयमा ! णो तीए खेत्ते किरिया कज्जइ, पडुप्पण्णे खेते किरिया णो अणागए खेत्ते किरिया कज्जइ । कज्जइ, ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જંબુદ્રીપમાં સૂર્યો દ્વારા અવભાસનાદિ ક્રિયા શું અતીત ક્ષેત્રમાં કરાય છે, વર્તમાન ક્ષેત્રમાં કરાય છે કે અનાગત ક્ષેત્રમાં કરાય છે ? ઉત્તર– હે ગૌતમ ! સૂર્યો દ્વારા અવભાસનાદિ ક્રિયા અતીત ક્ષેત્રમાં કરાતી નથી, વર્તમાન ક્ષેત્રમાં કરાય છે; અનાગત ક્ષેત્રમાં કરાતી નથી. ૪૨ સા મંતે ! વિં પુઠ્ઠા વખ્તર, અપુકા જખ્ખદ્ ? શોયમા ! પુઠ્ઠા ખ્ખર, णो अपुट्ठा कज्जइ जाव णियमा छद्दिसिं । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! તે સ્પષ્ટ ક્રિયા કરે છે કે અસ્પૃષ્ટ ? ઉત્તર– હે ગૌતમ ! તે સ્પષ્ટ ક્રિયા કરે છે, અસ્પૃષ્ટ ક્રિયા કરતા નથી. નિયમા છ દિશામાં સ્પષ્ટ ક્રિયા કરે છે.
SR No.008760
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages875
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy