SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ શતક–૮ : ઉદ્દેશક ૩ ચરમ-અચરમ :– ચરમનો અર્થ અહીં અંતિમ, પ્રાન્ત અથવા પર્યંતવર્તી છે. આ અન્તવર્તિત્વ અન્ય દ્રવ્યોની અપેક્ષાએ સમજવું જોઈએ, જેમ કે પૂર્વશરીરની અપેક્ષાએ ચરમ શરીર કહેવાય છે. ૧૨૫ અચરમનો અર્થ છે અપ્રાન્ત અર્થાત્ મધ્યવર્તી. આ શબ્દપ્રયોગ પણ સાપેક્ષ છે. યથા– અન્ય દ્રવ્યની અપેક્ષાએ આ અચરમ છે અથવા અંતિમ શરીરની અપેક્ષાએ આ મધ્ય શરીર છે. સંપૂર્ણ ॥ || શતક-૮/૩
SR No.008760
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages875
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy