SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ | ૩૮ | શ્રી ભગવતી સૂત્ર-૩ कायप्पओग-परिणएणं वि आलावगो भाणियव्वो; णवरं बायरवाउक्काइयाणं, गब्भवक्कंतिय-पंचिंदिय-तिरिक्ख-जोणियाणं, गब्भवक्कंतिय मणुस्साणं, एएसि णं पज्जत्तापज्जत्तगाणं आलावगो; सेसाणं अपज्जत्तगाणं ।। ભાવાર્થ – પ્રશ્ન- જે એક દ્રવ્ય ઔદારિક મિશ્ર શરીર કાયપ્રયોગ પરિણત હોય છે, તે શું એકેન્દ્રિય ઔદારિક મિશ્ર શરીર કાયપ્રયોગ પરિણત હોય કે યાવતુ પંચેન્દ્રિય ઔદારિક મિશ્ર શરીર કાયપ્રયોગ પરિણત હોય? ઉત્તર- હે ગૌતમ! તે એકેન્દ્રિય ઔદારિક મિશ્ર શરીર કાયપ્રયોગ પરિણત હોય છે માવત પંચેન્દ્રિય ઔદારિક મિશ્ર શરીર કાયપ્રયોગ પરિણત હોય છે. જે રીતે ઔદારિક શરીર કાયપ્રયોગ પરિણતના સૂત્રો કહ્યા છે, તે જ રીતે ઔદારિક મિશ્ર કાય પ્રયોગ પરિણતના સૂત્રો કહેવા જોઈએ પરંતુ વિશેષતા એ છે કે બાદર વાયુકાયિક, ગર્ભજ પંચેન્દ્રિય તિર્યંચ અને ગર્ભજ મનુષ્યોના પર્યાપ્ત અને અપર્યાપ્ત બંનેના વિષયમાં અને શેષ સર્વ જીવોના એક અપર્યાપ્તના વિષયમાં કહેવું જોઈએ. વિવેચન : મનુષ્ય અને તિર્યંચગતિના જીવોને જ ઔદરિક શરીર હોય છે, તેથી ઔદારિક અને ઔદારિક મિશ્ર કાયયોગ પણ મનુષ્ય અને તિર્યંચોને જ હોય છે. ઔદારિક કાયયોગનો ભેદ દર્શક ચાર્ટ આ પ્રમાણે છે – ઔદારિક કાયયોગના ૪૯ ભેદ એ કેન્દ્રિય-૨૦ બેઇન્દ્રિય-૨ તે ઇન્દ્રિય-ર ચૌરેન્દ્રિય–૨ પંચેન્દ્રિય-૨૩ પૃથ્વી જ પાણી ૪ અગ્નિ = વાયુ ક વન', ' ' 'H | પૃથ્વી ૪ પાણી ૪ અગ્નિ જે વાયુ ૪ વન, છે પર્યા, અપર્યા. પર્યા. અપર્યા. પયો. એપયો. Citi તિર્યંચ પંચે. ર૦ મનુષ્ય ૩ સૂકમ (૨) બાદર (૨) પર્યા. મૂર્છાિમ પયો. અપયાં. અપર્યા. T જલચર ૪ ગર્ભજ T T TT I સ્થલચર ઉરપરિસર્પ ભુજ. ખેચર ૪ ૪ ૪ ૪ પર્યા. અપર્યા. અપર્યા. ગજ સંભૂમિ પર્યા. અપર્યા. પર્યા. અપર્યા.
SR No.008760
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages875
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy