SearchBrowseAboutContactDonate
Page Preview
Page 313
Loading...
Download File
Download File
Page Text
________________ शत-5 : (देश ૨૫૧ મારણાંતિક સમુદ્દાત ઃ २ जीवे णं भंते ! मारणंतियसमुग्धाएणं समोहए, समोहणित्ता जे भविए इमीसे रयणप्पभाए पुढवीए तीसाए णिरयावास - सयसहस्सेसु अण्णयरंसि णिरयावासंसि णेरइयत्ताए उववज्जित्तए, से णं भंते ! तत्थगए चेव आहारेज्ज वा परिणामेज्ज वा, सरीरं वा बंधेज्जा ? गोयमा ! अत्थेगइए तत्थगए चेव आहारेज्ज वा परिणामेज्ज वा सरीरं वा बंधेज्जा; अत्थेगइए तओ पडिणियत्तइ, तओ पडिणियत्तिता इहमागच्छइ, आगच्छित्ता दोच्चंपि मारणंतिय समुग्घाएणं समोहणइ, समोहणित्ता इमीसे रयणप्पभाए पुढवीए तीसाए णिरयावाससयसहस्सेसु अण्णयरंसि णिरयावासंसि णेरइयत्ताए उववज्जित्तए, तओ पच्छा आहारेज्ज वा परिणामेज्ज वा सरीरं वा बंधेज्जा । एवं जाव अहे सत्तमा पुढवी । शGधार्थ :- मारणंतियसमुग्घाएणं = भारएशांति समुद्घातथी - मृत्युना समये थनारी आत्मानी विशिष्ट डिया समोहए = सभवडत, समुद्घातयुक्त जे भविए पछी भे, त्यारपछी ४ तत्थगए = त्यां ४र्धने आहारेज्ज = आहार १रे छे परिणामेज्ज = परिभावे छे पडिणियत्तइ = पाछो इरे छे. = भावार्थ: :- • પ્રશ્ન- હે ભગવન્ ! જે જીવ મારણાન્તિક સમુદ્દાતથી સમવહત થયો છે અને . સમુદ્દાત કરીને, ત્યાર પછી જો તે જીવ આ રત્નપ્રભા પૃથ્વીના ત્રીસ લાખ નરકાવાસોમાંથી કોઈ એક નરકાવાસમાં નૈરયિકરૂપે ઉત્પન્ન થાય તો હે ભગવન્ ! શું તે (જીવ) ત્યાં જઈને આહાર કરે, આહારને પરિણમાવે અને શરીરને બાંધે છે ? ઉત્તર– હે ગૌતમ ! કોઈ જીવ ત્યાં જઈને આહાર કરે, આહાર પરિણમાવે અને શરીર બાંધે છે અને કોઈ જીવ ત્યાં જઈને પાછો ફરે; પાછો ફરીને અહીં આવે; અહીં આવીને ફરી બીજી વાર મારણાન્તિક સમુદ્દાત કરે; સમુદ્દાત કરીને, આ રત્નપ્રભા પૃથ્વીના ત્રીસ લાખ નરકાવાસોમાંથી કોઈ એક નરકાવાસમાં નૈરયિકરૂપે ઉત્પન્ન થાય અને ત્યાર પછી ત્યાં આહાર કરે, પરિણમાવે અને શરીર બાંધે છે. તે જ રીતે સાતમી નરક પૃથ્વી સુધી કહેવું જોઈએ. ३ जीवे णं भंते ! मारणंतियसमुग्धाएणं समोहए समोहणित्ता जे भविए चउसट्ठीए असुरकुमारावाससयसहस्सेसु अण्णयरंसि असुरकुमारावासंसि असुरकुमारत्ताए उव- वज्जित्तए ? एवं जहा णेरइया तहा भाणियव्वा जाव थणियकुमारा ।
SR No.008759
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages505
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy