SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ભગવતી સૂત્ર–૨ (આનોદ્ય- માનાનિ) = મુખાદિથી સંબદ્ધ વાધવિશેષ અર્થાત્ મુખની સાથે શંખનો સંયોગ થવાથી, હાથની સાથે ઢોલનો સંયોગ થવાથી, આ રીતે અન્ય અન્ય પદાર્થોની સાથે અનેક પ્રકારના વાધોનો સંયોગ થવાથી, (૨) આદ્ય- માનાનિ શનિ - વિવિધ પ્રકારના વાદ્યો પર અન્ય દાંડી, હાથ વગેરે પીટવાથી, ટકરાવવાથી, વગાડવાથી, ઉત્પન્ન થતાં શબ્દ. હાસ્ય અને તેનાથી કર્મબંધ : ६ छउमत्थे णं भंते ! मणुस्से हसेज्ज वा उस्सुयाएज्ज वा ? हंता गोयमा ! हसेज्ज वा उस्सुयाएज्ज वा । ૪. ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! શું છદ્મસ્થ મનુષ્ય હસે છે ? તથા કોઈ પદાર્થને ગ્રહણ કરવા માટે ઉત્સુક થાય છે? ઉત્તર– હા, ગૌતમ ! છદ્મસ્થ મનુષ્ય હસે છે તથા ઉત્સુક થાય છે. ७ जहा णं भंते ! छउमत्थे मणुस्से हसेज्ज वा उस्सुयाएज्ज वा, तहा ་ किं केवली वि हसेज्ज वा उस्सुयाएज्ज वा ? નોયમા ! નો ફળકે સમદે । ભાવાર્થ:- પ્રશ્ન- હે ભગવન્ ! જેમ છદ્મસ્થ મનુષ્ય હસે છે તથા ઉત્સુક થાય છે, તે રીતે શું કેવલીપણ હસે છે તથા ઉત્સુક થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! તેમ શક્ય નથી અર્થાત્ છદ્મસ્થ મનુષ્યની જેમ કેવલી હસતા નથી અને ઉત્સુક પણ થતા નથી. ८ से केणट्टेणं भंते ! जाव णो णं तहा केवली हसेज्ज वा उस्सुयाएज्ज वा? गोयमा ! जं णं जीवा चरित्तमोहणिज्जस्स कम्मस्स उदएणं हसंति वा उस्सुयायंति वा; से णं केवलिस्स णत्थि से तेणट्टेणं जाव णो णं तहा केवली हसेज्ज वा उस्सुयाएज्ज वा । ભાવાર્થ: :- પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે કે કેવલી ભગવાન, છદ્મસ્થની જેમ હસતા નથી અને ઉત્સુક થતા નથી ? ઉત્તર– હે ગૌતમ ! જીવ, ચારિત્ર મોહનીય કર્મના ઉદયથી હસે છે અને ઉત્સુક થાય છે પરંતુ કેવળીને ચારિત્ર મોહનીય કર્મનો ક્ષય થયો છે. તેથી આ પ્રમાણે કહ્યું છે કે જેમ છદ્મસ્થ મનુષ્ય હસે છે
SR No.008759
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages505
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy