SearchBrowseAboutContactDonate
Page Preview
Page 543
Loading...
Download File
Download File
Page Text
________________ | शत-3: 6देश-७ | ४८१ जाव चिटुंति; तं जहा जमकाइया इ वा, जमदेवयकाइया इ वा पेयकाइया इ वा पेय- देवयकाइया इ वा असुरकुमारा असुरकुमारीओ कंदप्पा णिरयवाला आभिओगा जे यावण्णे तहप्पगारा सव्वे ते तब्भत्तिया तप्पक्खिया तब्भारिया सक्कस्स देविंदस्स देवरण्णो जमस्स महारण्णो आणाए जाव चिट्ठति; ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! દેવેન્દ્ર દેવરાજ શક્રના લોકપાલ યમ મહારાજાનું વરશિષ્ટ નામનું મહાવિમાન ક્યાં છે? ઉત્તર- હે ગૌતમ ! સૌધર્માવલંસક નામના મહાવિમાનથી દક્ષિણમાં સૌધર્મકલ્પમાં અસંખ્ય હજાર યોજન ગયા પછી, દેવેન્દ્ર દેવરાજ શક્રના લોકપાલ યમ મહારાજાનું વરશિષ્ટ નામનું મહા-વિમાન છે. તેની લંબાઈ પહોળાઈ સાડા બાર લાખ યોજન છે; ઈત્યાદિ અભિષેક સુધીનું સંપૂર્ણ વર્ણન સોમ મહારાજાના સંધ્યાપ્રભ મહાવિમાનની સમાન જાણવું જોઈએ, રાજધાની અને પ્રાસાદોની પંક્તિઓના વિષયમાં પણ તે જ રીતે જાણવું. દેવેન્દ્ર દેવરાજ શક્રના લોકપાલ યમ મહારાજાની આજ્ઞા આદિમાં આ દેવો રહે છે. યથાયમકાયિક, યમદેવકાયિક, પ્રેતકાયિક, પ્રેતદેવકાયિક, અસુરકુમાર, અસુરકુમારીઓ, કન્દર્પ, નરકપાલ, આભિયોગિક દેવ અને આ પ્રકારના તે સર્વ દેવ જે યમ મહારાજાની ભક્તિ, પક્ષ અને અધીનતા રાખે છે. તે સર્વ દેવેન્દ્ર દેવરાજ શક્રના લોકપાલ યમ મહારાજાની આજ્ઞામાં રહે છે. લોકપાલ ચમનો વિષય, પુત્ર સ્થાનીય દેવ અને સ્થિતિ :| ९ जंबूद्दीवे दीवे मंदरस्स पव्वयस्स दाहिणेणं जाइं इमाई समुप्पज्जति, तं जहा- डिंबा इ वा, डमरा इ वा, कलहा इ वा, बोला इ वा, खारा इ वा, महाजुद्धा इवा, महासंगामा इ वा, महासत्थणिवडणा इवा, एवं महापुरिसणिवडणा इ वा, महारुहिरणिवडणा इ वा, दुब्भूआ इ वा, कुलरोगा इवा, गामरोगा इवा, मंडलरोगा इ वा, णगररोगा इ वा, सीसवेयणा इवा, अच्छिवेयणा इ वा, कण्णवेयणा इ वा, णहवेयणा इ वा, दंतवेयणा इ वा, इंदग्गहा इ वा, खदग्गहा इ वा, कुमारग्गहा इ वा, जक्खग्गहा इ वा, भूयग्गहा इवा, एगाहिया इवा, बेयाहिया इवा, तेयाहिया इवा, चाउत्थाहिया इवा, उव्वेयगा इ वा, कासा इ वा, सासा इ वा, सोसा इ वा, जरा इ वा, , कच्छकाहा इवा, अजीरया इवा, पडुरोगा इवा, हरिसाइ वा. भगंदरा इ वा, हिययसूला इ वा, मत्थयसूला इ वा, जोणिसूला इ वा, पाससूला इ वा, कुच्छिसूला इ वा, गाममारी इ वा, णगरमारी इ वा, G
SR No.008758
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages584
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy