SearchBrowseAboutContactDonate
Page Preview
Page 511
Loading...
Download File
Download File
Page Text
________________ | શતક–૩ઃ ઉદ્દેશક-૪ ૪૪૯ ] १५ पभू णं भंते ! बलाहए एगं महं जाणरूवं परिणामेत्ता अणेगाई जोयणाई गमेत्तए? जहा इत्थिरूवं तहा भाणियव्वं । णवरं एगओ चक्कवालं पि, दुहओ चक्कवालं पि गच्छइ । जुग्ग-गिल्लि-थिल्लि-सीया-संदमाणियाणं तहेव માયિબ્ધ | ભાવાર્થ - પ્રશ્ન- હે ભગવન્! શું તે બલાહક, એક મોટા યાન શકટ–ગાડી]નું રૂપ બનાવીને અનેક યોજન સુધી જઈ શકે છે? ઉત્તર- હે ગૌતમ ! જે રીતે સ્ત્રીરૂપના સંબંધમાં કહ્યું તે જ રીતે યાનના સંબંધમાં પણ કહેવું જોઈએ. પરંતુ વિશેષતા એ છે કે મેઘ, યાન(ગાડી)માં એક પૈડું બનાવીને પણ ગતિ કરી શકે છે, તેમજ બે પૈડા બનાવીને પણ ગતિ કરી શકે છે. આ રીતે યુગ્ય, ગિલ્લી, શિલ્લી, શિબિકા, ચંદમાનિકાના રૂપના વિષયમાં પણ જાણવું જોઈએ. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં આકાશમાં દશ્યમાન વાદળના રૂપ પરિણમન તથા ગમન સંબંધી કથન કર્યું છે. મેઘની રૂ૫ પરિણમન શક્તિ - મેઘ અજીવ છે, તેથી તેમાં વૈક્રિય શક્તિ નથી. પરંતુ પુગલ પરિણમનના સ્વભાવના કારણે તેમાં પણ વિવિધ રૂપોનું પરિણમન થાય છે. તેથી અહીં ' વિદ્વત્ત!' શબ્દ પ્રયોગ ન કરતાં પરિણામેત્તા શબ્દ પ્રયોગ કર્યો છે. તેની ગતિ આત્મઋદ્ધિ, આત્મકર્મ કે આત્મ પ્રભાવથી થતી નથી. કારણ કે તે જડ છે. તેની ગતિ વાયુપ્રેરિત અથવા દેવાદિથી પ્રેરિત થાય છે. આ રીતે મેઘ, સૂત્રોક્ત યાનાદિ રૂપે પરિણમન પામીને ગતિ કરી શકે છે. વવવાd :- ગાડીના પૈડા. મેઘ ગાડી વગેરે યાનના રૂપમાં પરિણત થાય ત્યારે એક પૈડાવાળી ગાડી બનાવી શકે છે અને બે પૈડાવાળી ગાડી પણ બનાવી શકે છે. ઉત્પન્ન થનારા જીવોની લેશ્યા :|१६ जीवे णं भंते ! जे भविए णेरइएसु उववज्जित्तए से णं भंते ! किं लेसेसु उववज्जइ ? गोयमा ! जल्लेसाइं दव्वाइं परियाइत्ता कालं करेइ, तल्लेसेसु उववज्जइ, तं जहा- कण्हलेसेसु वा, णीललेसेसु वा, काउलेसेसु वा; एवं जस्स जा लेस्सा सा तस्स भाणियव्वा जाव
SR No.008758
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages584
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy