SearchBrowseAboutContactDonate
Page Preview
Page 423
Loading...
Download File
Download File
Page Text
________________ શતક–૩: ઉદ્દેશક-૧ _ ૩૬૧ | વાળા દેવો અસંખ્યાતા દીપ–સમુદ્ર જેટલા ક્ષેત્રને પોતાના વૈક્રિયકૃત રૂપોથી વ્યાપ્ત કરવામાં સમર્થ છે. આ તેનો વિષયમાત્ર છે. તેનો પ્રયોગ કરતા નથી. ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી દેવોના ઈન્દ્રોની અદ્ધિ અને વૈક્રિયશક્તિ આવાસ આત્મરક્ષક વૈક્રિયશક્તિ સામાનિક દેવો અગ્ર મહિષી દક્ષિણ અસુર | અમરેન્દ્ર ૩૪ લાખ | ૬૪,000 ૨,૫૬,000 જંબુદ્વીપ ઉત્તર–અસુર | બલીન્દ્ર ૩૦ લાખ નાગકુમારેન્દ્ર | ઘરણેન્દ્ર | ૪૪ લાખ| આદિ O,000 0,000 ૨,૪૦,૦૦૦ ૨,૪૦,૦૦૦ સાધિક જંબૂદ્વીપ જિંબૂદ્વીપ–દક્ષિણ દિશાના ઈન્દ્ર] [સાધિક જંબૂદ્વીપ ઉત્તર દિશાના વ્યંતર જ્યોતિષી ચંદ્ર સૂર્ય ૧૬ ઈન્દ્ર | અસંખ્ય જ્યોતિર્મેન્દ્ર ૪000 ૪000 ૧૬,000 ૧૬,000 ---"--- સૂર્ય-જંબુદ્વીપ, ચન્દ્ર-સાધિક જંબૂદ્વીપ પ્રમાણ ક્ષેત્રને પોતાના વૈક્રિયકૃત રૂપોથી વ્યાપ્ત કરી શકે છે. શક્રેન્દ્રની ઋદ્ધિ અને વૈક્રિય શક્તિ :| १० भंते ! त्ति भगवं दोच्चे गोयमे अग्गिभूई अणगारे समणं भगवं महावीर वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- जइ णं भंते ! जोइसिंदे, जोइसराया एमहिड्डीए जाव एवइयं च णं पभू विउव्वित्तए, सक्के णं भंते ! देविंदे देवराया केमहिड्डीए जाव केवइयं च णं पभू विउव्वित्तए ? । ___ गोयमा ! सक्के णं देविंदे देवराया महिड्डीए जाव महाणुभागे, से णं तत्थ बत्तीसाए विमाणावाससयसहस्साणं, चउरासीए सामाणियसाहस्सीणं जाव चउण्हं चउरासीणं आयरक्खसाहस्सीण अण्णेसिं च जाव विहरइ । एमहिड्डीए जाव एवइयं च णं पभू विउव्वित्तए, एवं जहेव चमरस्स तहेव
SR No.008758
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages584
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy