SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૫૦ ] શ્રી ભગવતી સૂત્ર-૧ | तंजहा- रयणाणं जावरिट्ठाणं अहाबायरे पोग्गले परिसाडेइ, परिसाडेत्ता अहासुहुमे पोग्गले परियाएइ परियाइत्ता दोच्चं पिवेउव्वियसमुग्घाएणं समोहण्णइ समोहणित्ता पभू णं गोयमा ! चमरे असुरिंदे, असुरराया केवलकप्पं जंबूदीवं दीवं बहूहिं असुरकुमारेहिं देवेहि य देवीहिं य आइण्णं विइकिण्णं उवत्थडं संथडं फुडं अवगाढावगाढं करेत्तए; अदुत्तरं णं गोयमा ! पभू चमरे असुरिंदे असुरराया तिरियमसंखेज्जे दीवसमुद्दे बहूहिं असुरकुमारेहिं देवेहि, देवीहि य आइण्णे, विइकिण्णे उवत्थडे संथडे फुडे अवगाढावगाढे करेत्तए । एस णं गोयमा ! चमरस्स असुरिंदस्स असुररण्णो अयमेयारूवे विसए, विसयमेत्ते बुइए, णो चेवणं संपत्तीए विउव्विसु वा, विउव्वइ वा, विउव्विस्सइ वा । શબ્દાર્થ -સાળ સ = પોત-પોતાના, ર સ વા જ આરડ સિમ = ચક્રની નાભિમાં આરા સંલગ્ન હોય તે રીતે, ગિરફ = કાઢે છે, પહેલા ક્ = ખંખેરે છે, પરંવાક્ = ગ્રહણ કરે છે, જેવપ્ન = પરિપૂર્ણ, અકુત્તરં = ત્યાર પછી, સંપત્તી = સંપ્રાપ્તિ, ક્રિયા રૂપે, આ = આકીર્ણ, વિપિ = વિશેષ રૂપે વ્યાપ્ત, ૩વસ્થ૬ = ઉપસ્તીર્ણ—આસપાસ ફેલાયેલું, સંથ૬ = સંસ્તીર્ણ—સમ્યક્ પ્રકારે ફેલાયેલું, હુડું = સ્પષ્ટ, વાદાવIIઢ = અત્યંત નક્કર, દેઢતા પૂર્વક જકડાયેલા. ભાવાર્થ :- પ્રશ્ન- તે કાલે, તે સમયે શ્રમણ ભગવાન મહાવીરસ્વામીના દ્વિતીય અંતેવાસી, ગૌતમ ગોત્રીય, સાત હાથ ઊંચા વગેરે વિશેષણો યુક્ત અગ્નિભૂતિ અણગારે, ગિણધરે પર્યાપાસના કરતા આ પ્રમાણે કહ્યું હે ભગવન્! અસુરેન્દ્ર અસુરરાજ ચમર કેવા મહાઋદ્ધિ સંપન્ન છે? કેવા મહાકાંતિ યુક્ત છે? કેવા બલસંપન્ન છે? કેવા કતિ સંપન્ન છે? કેવા મહાન સુખ સંપન્ન છે? કેવા મહાન પ્રભાવ સંપન્ન છે? તે કેટલી વિક્વણા કરી શકે છે? ઉત્તરહે ગૌતમ! અસુરેન્દ્ર અસુરરાજ ચમર મહાઋદ્ધિ, મહાપ્રભાવ વગેરેથી સંપન્ન છે. તે ૩૪ લાખ ભવનાવાસ, ૬૪,000 સામાનિક દેવ અને ૩૩ ત્રાયસ્વિંશક દેવ પર આધિપત્ય કરતા વિચરે છે, આ પ્રકારે અમર મહાઋદ્ધિ તેમજ મહાપ્રભાવ આદિથી સંપન્ન છે. તેની વૈક્રિયશક્તિ આ પ્રમાણે છે– હે ગૌતમ ! જે રીતે કોઈ યુવા પુરુષ પોતાના હાથથી યુવતી સ્ત્રીનો હાથ દેઢતાપૂર્વક પકડી રાખે છે અથવા જે રીતે ગાડીના પૈડાની ઘુરી તેના આરા સાથે સંલગ્ન અને સુસમ્બદ્ધ હોય છે, તે જ રીતે અસુરેન્દ્ર અસુરરાજ ચમર વૈક્રિય સમુઘાત દ્વારા સમવહત થઈને, આત્મ પ્રદેશો બહાર કાઢી, સંખ્યાત યોજનનો લાંબો દંડ બનાવે છે. ત્યાર પછી સોળ પ્રકારના રિષ્ટ આદિ રત્નોના પૂલ પુદ્ગલોને ખંખેરી નાખે છે અને સૂક્ષ્મ પગલોને ગ્રહણ કરે છે. પછી બીજીવાર વૈક્રિય સમુદઘાતથી સમવહત થાય છે. આ પ્રકારની પ્રક્રિયાથી) હે ગૌતમ ! તે અસુરેન્દ્ર અસુરરાજ ચમર ઉપરોકત બે દષ્ટાંતોની જેમ સ્વિશરીર પ્રતિબદ્ધ અનેક વૈક્રિય
SR No.008758
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages584
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy