SearchBrowseAboutContactDonate
Page Preview
Page 241
Loading...
Download File
Download File
Page Text
________________ શતક–૧ઃ ઉદ્દેશક-૭ तदप्पिय करणे तब्भावणाभाविए, एयंसि णं अंतरंसि कालं करेज्ज णेरइएसु उववज्जइ। से तेणट्टेणं गोयमा ! एवं वुच्चइ- अत्थेगइए उववज्जेज्जा, अत्थेगइए णो उववज्जेज्जा । ૧૭૯ શબ્દાર્થ :- તલવક્ષિપ્ = તેમાં જ અધ્યવસાય રાખનાર, તત્તિવ્વવિસાળે = તેમાં જ તીવ્ર અધ્યવસાન, પ્રયત્ન કરનાર, તદ્રુોવત્તે = તે અર્થમાં જ ઉપયુક્ત સાવધાનતા રાખનાર, તપ્પિયરને = તદર્પિતકરણ = જેના ઈન્દ્રિયરૂપ કરણ અથવા કૃત, કારિત, અનુમોદન રૂપ કરણ તેમાં જ લાગેલા છે તેવા. ભાવાર્થ : પ્રશ્ન- હે ભગવન્ ! ગર્ભગત જીવ શું નરકમાં ઉત્પન્ન થાય છે ? ઉત્તર– હે ગૌતમ ! કોઈક જીવ નરકમાં ઉત્પન્ન થાય છે અને કોઈક નરકમાં ઉત્પન્ન થતા નથી. પ્રશ્ન- હે ભગવન્ ! તેનું શું કારણ છે ? ઉત્તર– હે ગૌતમ ! ગર્ભગત, સંજ્ઞી પંચેન્દ્રિય અને સમસ્ત પર્યાપ્તિઓથી પર્યાપ્ત જીવ, વીર્ય લબ્ધિ દ્વારા, વૈક્રિયલબ્ધિ દ્વારા, શત્રુસેનાનું આગમન સાંભળીને, અવધારણ કરીને, પોતાના આત્મપ્રદેશોને ગર્ભથી બહાર કાઢે છે, બહાર કાઢીને વૈક્રિય સમુદ્દાત કરે છે. વૈક્રિય સમુદ્દાતથી સમવહત થઈને, ચતુરંગિણી સેનાની વિક્રિયા કરે છે, ચતુરંગિણી સેનાની વિક્રિયા કરીને, તે સેનાથી શત્રુસેના સાથે યુદ્ધ કરે છે. તે અર્થ– ધનનો કામી, રાજ્યનો કામી, ભોગનો કામી, કામનો કામી, અર્થાકાંક્ષી, રાજ્યાકાંક્ષી, ભોગાકાંક્ષી, કામાકાંક્ષી[અર્થાદિનો લોલુપ] તથા અર્થપિપાસુ, રાજ્યપિપાસુ, ભોગપિપાસુ, કામપિપાસુ, તેમાં જ ચિત્તયુક્ત, તેમાં જ મનયુક્ત, તેમાં જ આત્મપરિણામ યુક્ત, તેમાં જ અધ્યવસિત, તેમાં જ પ્રયત્નશીલ, તેમાં જ સાવધાનતા યુક્ત, તેને માટે જ ક્રિયા કરનાર, તે જ ભાવનાઓથી ભાવિત [તે જ સંસ્કારોથી ઓતપ્રોત એવો તે જીવ, જો તે સમયે મૃત્યુને પ્રાપ્ત થાય, તો તે નરકમાં ઉત્પન્ન થાય છે. હે ગૌતમ ! તેથી એ પ્રમાણે કહ્યું છે કે કેટલાક જીવો નરકમાં ઉત્પન્ન થાય છે અને કેટલાક ઉત્પન્ન થતા નથી. २१ जीवे णं भंते ! गब्भगए समाणे देवलोगेसु उववज्जेज्जा ? गोयमा ! अत्थेगइए उववज्जेजा, अत्थेगइए णो उववज्जेज्जा । से केणट्टेणं भंते ! एवं वुच्चइ ? गोया ! सेणं सण्णी पंचिंदिए सव्वाहिं पज्जत्तीहिं पज्जत्तए तहारूवस्स समणस्स वा माहणस्स वा अंतिए एगमवि आरियं धम्मियं सुवयणं सोच्चा णिसम्म तओ भवइ संवेगजायसड्डे, तिव्वधम्माणुरागरत्ते । से वे धम्माकामए पुण्णकामए सग्गकामए मोक्खकामए; धम्मकंखिए पुण्णकंखिए सग्गकंखिए मोक्खकंखिए; धम्मपिवासए पुण्णपिवासए सग्गमोक्ख
SR No.008758
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages584
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy