SearchBrowseAboutContactDonate
Page Preview
Page 143
Loading...
Download File
Download File
Page Text
________________ | શતક-૧ઃ ઉદ્દેશક-૩ [ ૮૧] શતક-૧ : ઉદ્દેશક-૩ કાંક્ષામોહનીય કાંક્ષામોહનીય કર્મ નિરૂપણ :| ૨ નવા મતે !ામોદળને મે રે ? દંતા, જે ! જિં તેણે ડે, જેમાં બે કે, સવ્વ સે કે, सव्वेणं सव्वे कडे ? गोयमा ! णो देसेणं देसे कडे, णो देसेणं सव्वे कडे, णो सव्वेणं देसे વડે, સવ્વ સળે છે ! ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું જીવોનું કાંક્ષામોહનીય કર્મ જીવ કૃત છે? ઉત્તર- હા ગૌતમ! તે જીવ કૃત છે. પ્રશ્ન- હે ભગવન્! શું તે દેશથી દેશકૃત છે? દેશથી સર્વકૃત છે? સર્વથી દેશકૃત છે? કે સર્વથી સર્વકૃત છે? ઉત્તર- હે ગૌતમ! તે દેશથી દેશકૃત નથી. દેશથી સર્વકૃત નથી. સર્વથી દેશકૃત નથી પરંતુ સર્વથી સર્વકૃત છે. | २ रइयाणं भंते ! कंखामोहणिज्जे कम्मे कडे ? हंता, कडे जाव सव्वेणं सव्वे कडे, एवं जाव वेमाणियाणं दंडओ માળિયળો | ભાવાર્થ :- પ્રશ્ન- હે ભગવન્! શું નરયિકોનું કાંક્ષા મોહનીય કર્મ જીવ કૃત છે? ઉત્તર- હા, ગૌતમ! તે જીવ કૃત છે. તે સર્વથી સર્વકૃત છે. તે જ પ્રમાણે વૈમાનિક પર્વતના ૨૪ દંડકોમાં આલાપક કહેવા જોઈએ. | ३ जीवा णं भंते ! कंखामोहणिज्ज कम्मं करिंसु ? हंता, करिंसु । तं भंते ! किं देसेणं देसं करिंसु पुच्छा ?
SR No.008758
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages584
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy