SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ शत:-१: 6देश:-२ | ५७ | છે તે મહાકર્મવાળા છે. હે ગૌતમ ! તેથી એ પ્રમાણે કહ્યું છે કે સર્વ નારકો સમાન કર્મવાળા નથી. |६ रइया णं भंते ! सव्वे समवण्णा ? गोयमा ! णो इणढे समढे । से केणटेणं भंते ! एवं वुच्चइ ? गोयमा ! जे ते पुव्वोववण्णगा ते णं विसुद्धवण्णतरागा, तत्थ णं जे ते पच्छोववण्णगा ते णं अविसुद्ध-वण्णतरागा, से तेणटेणं एवं वुच्चइ ।। भावार्थ:- श्र- भगवन! शं सर्वनाओ समान वाणाछ? ઉત્તર- હે ગૌતમ ! તે વાત શક્ય નથી. प्रश्न- भगवन् ! तेनु शु १२९॥ छ ? ઉત્તર ગૌતમ! પૂર્વોક્ત કથનની જેમ નૈરયિકો બે પ્રકારના છે. પૂર્વોપપન્નક અને પશ્ચાદુપપત્રક. તેમાંથી જે પૂર્વોપપન્નક છે તે વિશુદ્ધ વર્ણવાળા અને પશ્ચાદુપપન્નક છે તે અવિશુદ્ધવર્ણવાળા છે. હે ગૌતમ! તેથી એ પ્રમાણે કહ્યું છે. |७ णेरइया णं भंते ! सव्वे समलेस्सा ? गोयमा ! णो इणढे समढे । से केणटेणं भंते ! एवं वुच्चइ ? गोयमा ! णेइरया दुविहा पण्णत्ता, तं जहा- पुव्वोववण्णगा य, पच्छोववण्णगा य; तत्थ णं जे ते पुव्वोववण्णगा ते णं विसुद्धलेस्सतरागा, तत्थ णं जे ते पच्छोववण्णगा ते णं अविसुद्धलेस्सतरागा । से तेणटेणं गोयमा ! एवं वुच्चइ । भावार्थ :- प्रश्न- भगवन् ! शुं सर्व ना२ समान वेश्यावा॥छ ? ઉત્તર- હે ગૌતમ ! તે કથન શક્ય નથી. प्रश्न- भगवन् ! तेनुं शु॥२९॥ छ ? ઉત્તર- હે ગૌતમ ! નૈરયિકો બે પ્રકારના છે. પૂર્વોપપન્નક અને પશ્ચાદુપપત્રક. તેમાંથી જે પૂર્વોપપત્રક છે તે વિશુદ્ધલેશ્યાવાળા છે અને જે પશ્ચાદુપપત્રક છે તે અવિશુદ્ધલેશ્યાવાળા છે. હે ગૌતમ! તેથી એ પ્રમાણે કહ્યું છે કે સર્વ નારકો સમાન વેશ્યાવાળા નથી. | ८ रइया णं भंते ! सव्वे समवेयणा ? गोयमा ! णो इणढे समढे । से केण?णं भंते ! एवं वुच्चइ ? गोयमा ! णेरइया दुविहा पण्णत्ता, तं जहा- सण्णिभूया य, असण्णिभूया य; तत्थ णं जे ते सण्णिभूया ते णं
SR No.008758
Book TitleAgam 05 Ang 05 Bhagvati Vyakhya Prajnapti Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorArtibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages584
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_bhagwati
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy