SearchBrowseAboutContactDonate
Page Preview
Page 275
Loading...
Download File
Download File
Page Text
________________ એકતરથી એસી સમવાય ૨૧૯ | જંબુદ્વીપની અંદર એકસો એંસી યોજન પ્રવેશ કરીને ઉત્તર દિશામાં રહેલો સૂર્ય પ્રથમ ઉદય કરે છે અર્થાત પ્રથમ મંડલમાં ઉદિત થાય છે. વિવેચનઃ સૂર્યનું ચારક્ષેત્ર – ભ્રમણક્ષેત્ર ૫૧૦ યોજનાનું છે. સૂર્ય મેરુ પર્વતની ફરતે પ્રદક્ષિણા કરતાં-કરતાં ૫૧0 યોજન સુધી દૂર જાય છે અને પુનઃ પ૧૦ યોજના ક્ષેત્રને પાર કરી અંદર આવે છે. આ પ૧૦ યોજનના ભ્રમણ ક્ષેત્રમાં ૩૩0 યોજન લવણ સમુદ્ર ઉપર અને ૧૮૦ યોજન જંબૂદ્વીપની ઉપર છે. ઉતરાયણગત –ઉત્તરદિશા તરફ ગતિ કરતાં કરતાં સૂર્ય જેબૂદ્વીપની ઉપરના ૧૮૦ યોજનને પાર કરી સર્વાભ્યતર – પ્રથમ મંડલમાં ઉદિત થાય છે. સમવાય-૦૧ થી ૮૦ સંપૂર્ણ
SR No.008757
Book TitleAgam 04 Ang 04 Samvayanga Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVanitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages433
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy