SearchBrowseAboutContactDonate
Page Preview
Page 259
Loading...
Download File
Download File
Page Text
________________ એકસઠથી સિત્તેર સમવાય ૨૦૩ | મનુષ્યક્ષેત્ર ઉપર અને ચંદ્ર, સૂર્ય દક્ષિણાર્ધ મનુષ્ય ક્ષેત્ર ઉપર પરિભ્રમણ કરે છે. અઢીદ્વીપ (મનુષ્ય ક્ષેત્ર) ઉપર કુલ +દર = ૧૩ર ચંદ્ર અને ૧૩ર સૂર્ય પરિભ્રમણ કરતાં તે તે ક્ષેત્રને પ્રકાશિત કરે છે. આ ચંદ્ર અને સૂર્ય એક પંકિતમાં સામસામી દિશામાં રહીને પરિભ્રમણ કરે છે. પંક્તિબદ્ધ બ્દ સૂર્ય જે સમયે ઉત્તરાર્ધ અઢીદ્વીપને પ્રકાશિત કરે છે, તે જ સમયે અન્ય ૬ સૂર્ય દક્ષિણાર્ધ અઢીદ્વીપને પ્રકાશિત કરે છે. તે જ રીતે ૬૬-૬૬ ચંદ્રો સામસામી દિશામાં રહી પરિભ્રમણ કરે છે. ८ सेज्जंसस्स णं अरहओ छावढेि गणा छावटुिं गणहरा होत्था । आभिणिबोहियणाणस्स णं उक्कोसेणं छावढेि सागरोवमाई ठिई પણTI ભાવાર્થ :- શ્રેયાંસ અરિહંતના છાસઠ ગણ અને છાસઠ ગણધર હતા. આભિનિબોધિક (મતિ) જ્ઞાનની ઉત્કૃષ્ટ સ્થિતિ છાસઠ સાગરોપમની છે. (ત્રણવાર અશ્રુત દેવલોકમાં અથવા બે વખત વિજય આદિ અનુત્તર વિમાનોમાં જવાથી આ સ્થિતિ પ્રાપ્ત થાય છે.) સડસઠમું સમવાય :| ९ पंचसंवच्छरियस्स णं जुगस्स णक्खत्तमासेणं मिज्जमाणस्स सत्तसद्धिं णक्खत्तमासा पण्णत्ता । हेमवय-एरण्णवइयाओ णं बाहाओ सत्तसढेि जोयणसयाइं पणपण्णाई तिण्णि य (एगूणवीसइ) भागा जोयणस्स आयामेणं पण्णत्ताओ । मंदरस्स णं पव्वयस्स पुरच्छिमिल्लाओ चरमंताओ गोयमदीवस्स पुरच्छिमिल्ले चरमंते एस णं सत्तसटुिं जोयणसहस्साई अबाहाए अंतरे पण्णत्ते। सव्वेसि पिणं णक्खत्ताणं सीमाविक्खभेणं सत्तट्टि भागं भवइ समंसे પણ . ભાવાર્થ :- પાંચ સાંવત્સરિક યુગમાં નક્ષત્ર માસની ગણતરી કરતા સડસઠ નક્ષત્ર માસ થાય છે. હેમવત અને હરણ્યવત ક્ષેત્રની બાહાઓ સડસઠ સો પંચાવન યોજના અને એક યોજનના ઓગણીસ ભાગોમાંથી ત્રણ ભાગ (૭૫૫-૩/૧૯) યોજન પ્રમાણ લાંબી છે. મંદર પર્વતના પૂર્વી ચરમાંત ભાગથી ગૌતમ દીપના પૂર્વી ચરમાંત વચ્ચેનું અંતર સડસઠ હજાર યોજનનું છે. મેરુપર્વતના પૂર્વી ચરમાંતથી ગૌતમીપનો પૂર્વી ચરમાંત સડસઠ હજાર યોજન દૂર છે.
SR No.008757
Book TitleAgam 04 Ang 04 Samvayanga Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVanitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages433
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy