SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮૮ | શ્રી સમવાયાંગ સૂત્ર लंतए कप्पे पण्णासं विमाणावाससहस्सा पण्णत्ता । सव्वाओ णं तिमिस्सगुहा-खंडगप्पवायगुहाओ पण्णासं पण्णासं जोयणाई आयामेणं पण्णत्ता । सव्वे वि णं कंचणगपव्वया सिहरतले पण्णासं पण्णासं जोयणाई विक्खंभेणं पण्णत्ता । ભાવાર્થ :- દરેક દીર્ઘ વૈતાઢયપર્વત મૂલમાં પચાસ યોજન વિસ્તારવાળા છે. લાતંક કલ્પમાં પચાસ હજાર વિમાનાવાસ છે. દરેક તિમિસગુફાઓ અને ખંડપ્રપાતગુફાઓ પચાસ-પચાસ યોજન લાંબી છે. બધા કાંચનક પર્વતના શિખરતલ પચાસ પચાસ (૫૦)યોજન વિસ્તારવાળાં કહ્યા છે. સમવાય-૪૧ થી પ૦ સંપૂર્ણ
SR No.008757
Book TitleAgam 04 Ang 04 Samvayanga Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVanitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages433
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy