SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ | १८ શ્રી સમવાયાંગ સૂત્ર વાયુકુમારેન્દ્ર પ્રભંજનના છેતાલીસ લાખ ભવનાવાસ કહ્યા છે. सुतालीसमुं समवाय :११ जया णं सूरिए सव्वब्भंतरमंडलं उवसंकमित्ता णं चारं चरइ तया णं इहगयस्स मणुस्सस्स सत्तचत्तालीसं जोयणसहस्सेहिं दोहि य तेवढेहिं जोयणसए हिं एक्कवीसाए य सट्ठिभागेहिं जोयणस्स सूरिए चक्खुफासं हव्वमागच्छइ । थेरे णं अग्गिभूई सत्तचत्तालीसं वासाई अगारमज्झे वसित्ता मुंडे भवित्ता अगाराओ अणगारियं पव्वइए । ભાવાર્થ :- જ્યારે સૂર્ય સૌથી અંદરના સર્વાત્યંતર મંડલપર આવીને સંચાર કરે છે ત્યારે આ ભરત ક્ષેત્રગત મનુષ્યને સુડતાલીસ હજાર બસ્સો ત્રેસઠ યોજન અને એક યોજનના સાંઠ ભાગોમાંથી એકવીસ (भाग (४७२६3-२१/50 योन)दूरथी सूर्य दृष्टिगोय२ थाय छे. અગ્નિભૂતિ સ્થવિર ગણધર સુડતાલીસ વર્ષગૃહવાસમાં રહીને મુંડિત થઈને આગારમાંથી અણગાર બની પ્રવ્રજિત થયા. અડતાલીસમું સમવાયા १२ एगमेगस्स णं रण्णो चाउरंतचक्कवट्टिस्स अडयालीसं पट्टणसहस्सा पण्णत्ता । धम्मस्स णं अरहओ अडयालीस गणा, अडयालीस गणहरा होत्था । सूरमंडले णं अडयालीसं एकसट्ठिभागे जोयणस्स विक्खभेणं पण्णत्ते। ભાવાર્થ - દરેક ચક્રવર્તી રાજાના અડતાલીસ હજાર પટ્ટણ શહેર હોય છે. પંદરમા ધર્મનાથ અરિહંતના અડતાલીસ ગણ અને અડતાલીસ ગણધર હતા. સૂર્યમંડલ એક યોજનના એકસઠ ભાગોમાંથી અડતાલીસ ભાગ પ્રમાણ (૪૮/૬૧) વિસ્તારવાળું કહ્યું છે. ઓગણપચાસમું સમવાય :१३ सत्त-सत्तमियाए णं भिक्खुपडिमाए एगूणपण्णाए राइदिएहिं छण्णउइ भिक्खासएणं अहासुत्तं अहाकप्पं अहामग्गं अहातच्च सम्मं काएण फासित्ता पालित्ता सोहित्ता तीरित्ता किट्टित्ता आणाए अणुपालित्ता आराहिया भवइ । ભાવાર્થ :- સપ્ત સપ્તમિકા ભિક્ષુપ્રતિમા ઓગણપચાસ રાત્રિ દિવસોથી અને એકસો છન્નુ ભિક્ષાદત્તિઓથી સૂત્ર, માર્ગ, કલ્પ, તથ્યના અનુરૂપ સમ્યક પ્રકારે કાયાથી સ્પર્શ કરી, પાલન કરી,
SR No.008757
Book TitleAgam 04 Ang 04 Samvayanga Sutra Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVanitabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages433
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_samvayang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy