________________
| પ૩૦]
શ્રી ઠાણાગ સૂત્ર-૧
૩. કોઈ અપૂર્ણ હોય પણ દેખાવમાં સુંદર હોય. ૩. કોઈ ગુણોથી અપૂર્ણ હોય પણ રૂપથી સુંદર હોય. ૪. કોઈ અપૂર્ણ હોય અને દેખાવમાં પણ ૪. કોઈ ગુણોથી અપૂર્ણ અને રૂપથી પણ અસુંદર હોય.
અસુંદર હોય. ८३ चत्तारि कुंभा पण्णत्ता, तं जहा- पुण्णेवि एगे पियढे, पुण्णेवि एगे अवदले, तुच्छेवि एगे पियट्टे, तुच्छेवि एगे अवदले ।
एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता,तं जहा-पुण्णेवि एगे पियट्टे, चउभंगो। ભાવાર્થ :- ચાર પ્રકારના કુંભ અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે
પુરુષ ૧. કોઈ જળ વગેરેથી પૂર્ણ હોય અને
૧. કોઈ સંપત્તિ, શ્રુતથી પૂર્ણ હોય અને મૂલ્યવાન હોવાથી પ્રીતિજનક હોય.
પરોપકારી હોવાથી પ્રીતિજનક હોય. ૨. કોઈ પૂર્ણ હોય પણ પ્રીતિજનક ન હોય.
૨. કોઈ સંપત્તિ, શ્રુતથી પૂર્ણ હોય પણ
ઉપકારી ન હોવાથી પ્રીતિજનક ન હોય. ૩. કોઈ અપૂર્ણ હોય પણ પ્રીતિજનક હોય.
૩. કોઈ સંપત્તિ, ઋતથી અપૂર્ણ હોય પણ
ઉપકારી હોવાથી પ્રીતિજનક હોય. ૪. કોઈ અપૂર્ણ હોય અને પ્રીતિજનક પણ ન હોય. ૧. કોઈ સંપત્તિ, શ્રુતથી અપૂર્ણ હોય અને
ઉપકારીવૃત્તિ ન હોવાથી પ્રીતિજનક પણ ન હોય. ८४ चत्तारि कुंभा पण्णत्ता, तं जहा- पुण्णेवि एगे विस्संदइ, पुण्णेवि एगे णो विस्संदइ, तुच्छेवि एगे विस्संदइ, तुच्छेवि एगे णो विस्संदइ । एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- पुण्णेवि एगे विस्संदइ, चउभंगो । ભાવાર્થ :- ચાર પ્રકારના કુંભ અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે
પુરુષ ૧. કોઈ જળથી પૂર્ણ હોય અને જવતો(ઝરતો)હોય. ૧. કોઈ શ્રુત સંપત્તિથી પૂર્ણ હોય અને દાન, જ્ઞાન
આપનાર હોય. ૨. કોઈ પૂર્ણ હોય પણ ઝરતો(દ્રવતો)ન હોય. ૨. કોઈ શ્રુત સંપત્તિથી પૂર્ણ હોય પણ દાન, જ્ઞાન,
આપનાર ન હોય. ૩. કોઈ જળથી અપૂર્ણ હોય પણ ઝરતો હોય. ૩. કોઈ શ્રુત સંપત્તિથી અપૂર્ણ હોય પણ યથાશક્તિ
દાન, જ્ઞાન, આપનાર હોય. ૪. કોઈજળથી અપૂર્ણોય અને ઝરતો પણ નહોય. ૪. કોઈ શ્રત સંપત્તિથી અપૂર્ણોય અને આપનાર પણ ન હોય.