SearchBrowseAboutContactDonate
Page Preview
Page 566
Loading...
Download File
Download File
Page Text
________________ | ૫૦૨] શ્રી ઠાણાગ સુત્ર-૧ તુલનાએ તે કાંઈક સાર યુક્ત કહેવાય. વેશ્યાના કરંડક જેવા આચાર્ય અલ્પશ્રુત હોવા છતાં વચન ચાતુર્યથી મુગ્ધ જનોને પ્રભાવિત કરે છે. THહવફા - ગાથાપતિ, ગૃહપતિ, ગૃહસ્થ, શેઠનો કરંડીયો, વિશિષ્ટ પ્રકારના મણિ, મોતી, સુવર્ણાભરણોથી ભરેલો હોય છે. ગૃહપતિનો સુવર્ણ કરંડક સારતર હોય છે. ગૃહપતિ કરંડક જેવા આચાર્ય સ્વ–પર સિદ્ધાંતના જ્ઞાતા અને ચારિત્ર સંપન્ન હોય છે. રજરંકુ :- અમુલ્ય રત્નોના કારણે રાજાનો કરંડીયો સારતમ હોય છે. રાજ કરંડક જેવા આચાર્ય સર્વગુણ સંપન્ન હોય છે. વૃક્ષ અને આચાર્યની ચૌભંગીઓ - |३२ चत्तारि रुक्खा पण्णत्ता, तं जहा- साले णाममेगे सालपरियाए, साले णाममेगे एरंड परियाए, एरंडे णाममेगे सालपरियाए, एरंडे णाममेगे एरंडपरियाए । एवामेव चत्तारि आयरिया पण्णत्ता, तंजहा-साले णाममेगे सालपरियाए, चउभंगो। ભાવાર્થ :- ચાર પ્રકારના વૃક્ષ અને તે જ પ્રમાણે ચાર પ્રકારના આચાર્ય કહ્યા છે, તે આ પ્રમાણે છે આચાર્ય ૧. કોઈ જાતિવાન હોય અને વિશાળ છાયા ૧. કોઈ પ્રસિદ્ધ, વિખ્યાત ગચ્છવાળા હોય અને જ્ઞાન વાળા હોય. તથા આચારથી પ્રભાવશાળી હોય. ૨. કોઈ જાતિવાન હોય પણ છાયાદિ ન હોય. ૨. કોઈ વિખ્યાત ગચ્છવાન હોય પણ તેના આચારનો પ્રભાવ ન હોય. ૩. કોઈ જાતિવાન ન હોય પણ વિશાળ છાયાદિ- ૩. કોઈ અપ્રસિદ્ધ ગચ્છવાન હોય પણ આચારાદિથી વાળા હોય. પ્રભાવશાળી હોય. ૪. કોઈ જાતિવાન પણ ન હોય અને છાયાદિ ૪. કોઈ અપ્રસિદ્ધ ગચ્છવાન હોય અને આચારાદિથી પણ ન હોય. પણ પ્રભાવહીન હોય. |३३ चत्तारि रुक्खा पण्णत्ता, तं जहा- साले णाममेगे सालपरिवारे, चउभंगो। एवामेव चत्तारि आयरिया पण्णत्ता,तं जहा-साले णाममेगे सालपरिवारे चउभंगो। सालदुम मज्झयारे, जह साले णाम होइ दुमराया । इय सुंदर आयरिए, सुंदर सीसे मुणेयव्वे ॥ १ ॥ एरंड मज्झयारे, जह साले णाम होइ दुमराया । इय सुंदर आयरिए, मंगुल सीसे मुणेयव्वे ॥ २ ॥ વૃક્ષ
SR No.008755
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVirmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages639
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy