SearchBrowseAboutContactDonate
Page Preview
Page 478
Loading...
Download File
Download File
Page Text
________________ | ૪૧૪] શ્રી ઠાણાગ સૂત્ર-૧ મર્યાદિત રાખવા તે સંયમ. સાધક અવસ્થામાં આવશ્યક વસ્ત્ર, પાત્ર વગેરે રાખવામાં આવે તેને ઉપકરણ વિજાપ- ત્યાગ. મન, વચન અને કાયાના અપ્રશસ્ત વ્યાપારને છોડી દેવા તે. બીજો અર્થ છે- ત્રણે યોગથી મુનિઓને આહારાદિ પ્રદાન કરવા. અર્કિંચનતા :- ગૃદ્ધિ-આસક્તિનો ત્યાગ. મન, વચન અને કાયાની સમ્યક પ્રવૃત્તિ પ્રતિ પણ પરિગ્રહી ન બનવું, લોભ કે રાગ ન રાખવો તે. આ રીતે સંયમનું પાલન કરતા મહાવ્રતી સાધક અસમ્યક પ્રવૃત્તિને ત્યાગી, સમ્યક્ પ્રવૃત્તિમાં આસક્ત બન્યા વિના, આત્મસ્થ બની વિચરે. છે તે સ્થાન-૪ : ઉદ્દેશક-ર સંપૂર્ણ
SR No.008755
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVirmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages639
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy