SearchBrowseAboutContactDonate
Page Preview
Page 457
Loading...
Download File
Download File
Page Text
________________ | સ્થાન–૪: ઉદ્દેશક-૨ [ ૩૯૩ | માનુષોત્તર પર્વતના ચાર ફૂટ :८४ माणुसुत्तरस्स णं पव्वयस्स चउदिसिं चत्तारि कूडा पण्णत्ता, तं जहारयणे, रयणुच्चए, सव्वरयणे, रयणसंचए । ભાવાર્થ :- માનુષોત્તર પર્વતની ચાર દિશાઓમાં ચાર કૂટ કહ્યા છે, તે આ પ્રમાણે છે- (૧) રત્નકૂટ (૨) રત્નોચ્ચયકૂટ (૩) સર્વ રત્નકૂટ (૪) રત્નસંચયકૂટ. વિવેચન : સૂત્રોક્ત ચારે કૂટ વલયાકાર માનુષોત્તર પર્વત પર વિદિશાઓમાં છે. પ્રસ્તુત વિદિશાઓને સ્કૂલ દષ્ટિએ દિશા કહેવામાં આવેલ છે. આ ચારે કૂટો પર ચાર ઈન્દ્રોના નિવાસ છે. બે ઈન્દ્ર સુવર્ણકુમાર જાતિના અને બે વાયુકુમાર જાતિના(ભવનપતિના) છે. (૧) રત્નકૂટ દક્ષિણપૂર્વ–આગ્નેય દિશામાં (૨) રત્વોચ્ચયકૂટ દક્ષિણપશ્ચિમ-નૈઋત્ય દિશામાં (૩) સર્વરત્નકૂટ પૂર્વઉત્તર–ઈશાનદિશામાં (૪) રત્નસંચયકૂટ પશ્ચિમઉત્તર–વાયવ્ય દિશામાં અવસ્થિત જંબૂદ્વીપના ચારની સંખ્યાવાળા વિષયો :|८५ जंबुद्दीवे दीवे भरहेरवएसु वासेसु तीयाए उस्सप्पिणीए सुसमसुसमाए समाए चत्तारि सागरोवमकोडाकोडीओ कालो होत्था । ભાવાર્થ :- જેબૂદ્વીપ નામના દ્વીપના ભરત અને ઐરાવત ક્ષેત્રમાં અતીત ઉત્સર્પિણીનો 'સુષમ-સુષમ' નામનો આરો ચાર ક્રોડાકોડી સાગરોપમનો હતો. ८६ जंबुद्दीवे दीवे भरहेरवएसु वासेसु इमीसे ओसप्पिणीए सुसमसुसमाए समाए चत्तारि सागरोवमकोडाकोडीओ कालो पण्णत्तो । ભાવાર્થ - જંબૂઢીપ નામના દ્વીપના ભરત અને ઐરવત ક્ષેત્રમાં આ અવસર્પિણીનો સુષમ-સુષમ નામનો આરો ચાર ક્રોડા ક્રોડી સાગરોપમનો કહ્યો છે. ८७ जंबुद्दीवे दीवे भरहेरवएसु वासेसु आगमेस्साए उस्सप्पिणीए सुसमसुसमाए समाए चत्तारि सागरोवमकोडाकोडीओ कालो भविस्सइ । ભાવાર્થ :- જંબૂઢીપ નામના દ્વીપના ભરત અને ઐરાવત ક્ષેત્રમાં આગામી ઉત્સર્પિણીનો 'સુષમ
SR No.008755
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVirmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages639
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy