SearchBrowseAboutContactDonate
Page Preview
Page 409
Loading...
Download File
Download File
Page Text
________________ | સ્થાન–૪: ઉદ્દેશક-૧ [ ૩૪૫ ] एगे अगुत्ते, अगुत्ते णामं एगे गुत्ते, अगुत्ते णामं एगे अगुत्ते । ___ एवामेव चत्तारि पुरिसजाया पण्णत्ता, तं जहा- गुत्ते णामं एगे गुत्ते, गुत्ते णामं एगे अगुत्ते, अगुत्ते णामं एगे गुत्ते, अगुत्ते णामं एगे अगुत्ते । ભાવાર્થ :- ચાર પ્રકારના કુટ સમાન ગૃહ અને તે જ પ્રમાણે ચાર પ્રકારના પુરુષ કહ્યા છે, તે આ પ્રમાણે છે કુટાકાર ગૃહ પુરુષ (૧) ગુખ-ગુપ્ત. (૧) ગુપ્ત-ગુપ્ત. (૨) ગુખ-અગુપ્ત. (૨) ગુપ્ત-અગુપ્ત. (૩) અગુપ્ત-ગુપ્ત. (૩) અગુપ્ત-ગુપ્ત. (૪) અગુપ્ત-અગુપ્ત. (૪) અગુપ્ત-અગુપ્ત. १०२ चत्तारि कूडागारसालाओ पण्णत्ताओ, तं जहा- गुत्ता णाममेगा गुत्तदुवारा, गुत्ता णाममेगा अगुत्तदुवारा, अगुत्ता णाममेगा गुत्तदुवारा, अगुत्ता णाममेगा अगुत्तदुवारा । एवामेव चत्तारि इत्थीओ पण्णत्ताओ, तं जहा- गुत्ता णाममेगा गुतिंदिया, गुत्ता णाममेगा अगुतिंदिया, अगुत्ता णाममेगा गुतिंदिया, अगुत्ता णाममेगा अगुत्तिदिया। ભાવાર્થ :- ચાર પ્રકારની કૂટાકાર શાળા અને તે જ પ્રમાણે ચાર પ્રકારની સ્ત્રીઓ કહી છે, તે આ પ્રમાણે છેકુટાકાર શાળા સ્ત્રી (૧) ગુપ્ત-ગુપ્ત દ્વારા (૧) ગુપ્ત-ગુપ્તેન્દ્રિય. (૨) ગુપ્ત-અગુપ્તદ્વાર (૨) ગુપ્ત-અગુપ્તેન્દ્રિય. (૩) અગુપ્ત-ગુપ્તદ્વાર. (૩) અગુપ્ત-ગુપ્તેન્દ્રિય. (૪) અગુપ્ત—અગુપ્તદ્વાર. (૪) અગુપ્ત-અગુપ્તેન્દ્રિય. વિવેચન : પ્રસ્તુત સૂત્રોમાં ગુપ્ત-અગુપ્ત કૂટાકાર ગૃહ અને પુરુષ તથા કૂટાકાર શાળા અને સ્ત્રીનું કથન કર્યું છે. કુટાકાર:- શિખર આકારવાળા ગૃહ અથવા શિખર યુક્ત ગૃહને કૂટાકાર કહે છે અને જે શાળાનો આકાર
SR No.008755
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVirmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages639
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy