SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ સ્થાન–૩ઃ ઉદ્દેશક ૩ તથા ચતુરિન્દ્રિય જીવોને સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ બે દષ્ટિ હોય છે. તે સિવાય શેષ સર્વ દંડકમાં ત્રણ ત્રણ દષ્ટિ હોય છે. ૨૨૭ દુર્ગતિ સુગતિના ત્રણ-ત્રણ પ્રકાર : ૨૧ તેઓ જુનઓ પળત્તાઓ, તેં ના- ખેરડ્ઝનુન, તિવિવનોળિયદુર્ર, મનુયડુન । ભાવાર્થ :- ત્રણ દુર્ગતિઓ છે, તે આ પ્રમાણે છે– (૧) નરક દુર્ગતિ (૨) તિર્યગ્યોનિક દુર્ગતિ (૩) મનુષ્ય દુર્ગતિ [દીનહીન અને દુઃખી મનુષ્યોની અપેક્ષાએ] ૩૦ તો મુ ાઓ પળત્તાઓ, તેં બહા– સિદ્ધપુા, વેવસુર્ફ, મનુલ્લપુનરૂં । ભાવાર્થ :- ત્રણ સુગતિઓ છે, તે આ પ્રમાણે છે– (૧) સિદ્ધસુગતિ (૨) દેવસુગતિ (૩) મનુષ્ય સુગતિ. ૨૨ તો કુળયા પળત્તા, તં નહીં- ખેડ્ય કુળયા, તિવિહગોળિય કુળયા, मणुस्स दुग्गया । ભાવાર્થ :- ત્રણ પ્રકારના દુર્ગત—દુર્ગતિને પ્રાપ્ત જીવ છે, તે આ પ્રમાણે છે– (૧) નારક દુર્ગત (૨) તિર્યંચ્યોનિક દુર્ગત (૩) મનુષ્ય દુર્ગત. ૨૨ તો સુનયા પળત્તા, તં નહા– સિદ્ધપુાયા, દેવપુાયા, મનુલ્લપુનયા | ભાવાર્થ :- ત્રણ પ્રકારના સુગત–સુગતિને પ્રાપ્ત જીવ કહ્યા છે, તે આ પ્રમાણે છે– (૧) સિદ્ધ સુગત (૨) દેવ સુગત (૩) મનુષ્ય સુગત. વિવેચન : પ્રસ્તુત સૂત્રમાં સુગતિ–દુર્ગતિનું વર્ણન છે. સુખમય ગતિને સુગતિ, દુ:ખમય ગતિને દુર્ગતિ કહે છે. નરક અને તિર્યંચગતિ દુર્ગતિ છે. દેવગતિ અને સિદ્ધ ગતિ સુગતિ જ છે. અહીં તૃતીય સ્થાનમાં અપેક્ષાભેદથી મનુષ્યગતિનું સુગતિ અને દુર્ગતિ બંનેમાં ગ્રહણ કરી ત્રણ સુગતિ અને ત્રણ દુર્ગતિનું કથન કર્યું છે. મનુષ્યગતિ નામ એ પુણ્ય પ્રકૃતિ છે પરંતુ સંમૂર્છિમ મનુષ્ય અને દીન, હીન, દુઃખી મનુષ્યોની અપેક્ષાએ તેને દુર્ગતિ કહી છે. તપસ્યામાં કલ્પનીય પાણી : ३३ चउत्थभत्तियस्स णं भिक्खुस्स कप्पंति तओ पाणगाई पडिगाहित्तए,
SR No.008755
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorVirmatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages639
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sthanang
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy