SearchBrowseAboutContactDonate
Page Preview
Page 244
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૧૮૦] શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ) સાતમું અધ્યયન : નાલંદીય 66666666666666666666666 લેપ શ્રમણોપાસક :| १ तेणं कालेणं तेणं समएणं रायगिहे णामं णयरे होत्था, रिद्धिस्थिमियसमिद्धे वण्णओ जाव पडिरूवे । तस्स णं रायगिहस्स णयरस्स बहिया उत्तरपुरत्थिमे दिसिभाए, एत्थ णं णालंदा णाम बाहिरिया होत्था अणेगभवणसयसण्णिविट्ठा जाव पडिरूवा । શબ્દાર્થ - રિદિત્યિનિયમ = ઋદ્ધિ સમૃદ્ધિથી સંપન્ન વારિયા = બાહ્ય ઉપનગર, પરુ, નાનું ગામ અને જમવાસવિદ્દ = અનેક સેંકડો ભવનોથી સુશોભિત. ભાવાર્થ :- કાલે–આ અવસર્પિણી કાલના ચોથા આરામાં, તે સમયે–ભગવાન મહાવીર સદેહે બિરાજમાન હતા, તે સમયે રાજગૃહ નામનું નગર હતું. તે નગર ધનસંપત્તિથી સંપન્ન, સ્વ-પર ચક્રના ભય રહિત તથા સુખપૂણે સામગ્રીથી સમૃદ્ધ યાત્ મનોહર હતું. તે રાજગૃહ નગરની બહાર ઉત્તરપૂર્વ દિશામાં(ઈશાન કોણમાં) નાલંદા નામનું ઉપનગર હતું. તે સેંકડો ભવનોથી સુશોભિત, પ્રાસાદીય, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ હતું. २ तत्थ णंणालंदाए बाहिरियाए लेवेणामंगाहावई होत्था, अड्डे दित्ते वित्तेविच्छिण्णविउल-भवण-सयणासण-जाण-वाहणाइण्णे बहुधण-बहुजायरूवरयए आओगपओगसंपउत्ते विच्छडियपउरभत्तपाणे बहुदासी-दास-गो-महिस-गवेलगप्पभूए बहुजणस्स अपरिभूए यावि होत्था । से ण लेवे गाहावई समणोवासए यावि होत्था-अभिगयजीवाजीवे जाव विहरइ । શબ્દાર્થ:- તેવે નહાવ = લેપ નામના ગાથા પતિ અ = આઢય શ્રીમંત હિતે = તેજસ્વી વિરે = પ્રસિદ્ધ વિધિવિનવા-સવળા બનાવવાના છે = વિશાળ અને વિપુલ ભવનો, શયન, આસન, યાન–રથ આદિ, વાહનો-ઘોડા આદિ, તેનાથી સંપન્ન વદુધણવદુગાયત્રવરયા = ઘણું ધન અને ઘણાં સોના-ચાંદીવાળા ગાયકવું = સુવર્ણ રથ = ચાંદી સોપારંપ 7 = આયોગ પ્રયોગ–ધનના આદાન-પ્રદાન રૂપ વ્યાજના ધંધામાં પ્રવૃત્ત વિચ્છ પરમત્તપણે = પ્રચુર માત્રામાં ભોજન, પાણીનું વિતરણ કરનાર વદુલારીવા+નોહિસાવેતાપમૂE = ઘણાં દાસી, દાસ, ગાય, ભેંસ, ઘેટાં વગેરે દુપદચઉપદ પ્રાણીઓવાળા. ભાવાર્થ :- નાલંદા નામના ઉપનગરમાં લેપ નામના એક ગાથાપતિ રહેતા હતા, તે બહુ ધનાઢય, તેજસ્વી અને પ્રસિદ્ધ પુરુષ હતા. તે અનેક વિશાળ અને વિપુલ ભવન, શયન, આસન, રથ-પાલખી વગેરે યાન અને સવારી યોગ્ય ઘોડા આદિ વાહનોથી સંપન્ન હતા. તેની પાસે પ્રચુર ધનસંપત્તિ તેમજ પુષ્કળ સોનું અને ચાંદી હતાં. તે ધન ઉપાર્જન માટે સંપત્તિના આદાન-પ્રદાન રૂપ વ્યાજના ધંધામાં પ્રવૃત્ત હતા. તેમને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008754
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages286
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy