SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ | ८७ શ્રી સૂયગડાંગ સૂત્ર(બીજો શ્રુતસ્કંધ). तालणाओ उच्चावया गामकंटगा बावीसं परीसहोवसग्गा अहियासिज्जंति तमद्वं आराहेति, तमटुं आराहेत्ता चरमेहिं उस्सासणिस्सासेहिं अणतं अणुत्तरं णिव्वाघायं णिरावरणं कसिणं पडिपुण्णं केवलवरणाण-दसणं समुप्पाडेंति, तओ पच्छा सिझंति बुज्झति मुच्चंति परिणिव्वायति सव्वदुक्खाणं अत करेति । ભાવાર્થ :- અણગાર ભગવંતો આ પ્રમાણે વિચરતાં બહુ વર્ષો સુધી શ્રમણ પર્યાયનું પાલન કરે છે. રોગાદિ અનેકાનેક વિઘ્નો આવે કે ન આવે તો પણ તેઓ ઘણા ભક્ત-આહારનો ત્યાગ કરે છે, અનેક દિવસો સુધી આહાર ત્યાગ કરીને, અંતે ભક્ત પ્રત્યાખ્યાન–સંથારો કરે છે. સંથારાને પૂર્ણતઃ સિદ્ધ કરીને જે ઉદ્દેશ્યથી નગ્નભાવ- અલ્પ વસ્ત્ર ધારણ કરી અને શરીર સંસ્કારનો ત્યાગ, મંડભાવ- સાંસારિક સંબંધોનો ત્યાગ, સ્નાનનો ત્યાગ, દંત પ્રક્ષાલન ત્યાગ, છત્ર ત્યાગ, પગરખા(ચપ્પલ) ત્યાગ, ભૂમિ શયન, લાકડાના પાટિયા પર શયન, કાષ્ઠ પર શયન, કેશલુંચન, બ્રહ્મચર્યનું પાલન, ભિક્ષા માટે બીજાના ઘરમાં प्रवेश, भिक्षा समये साहारनो सामसखाम, मान-अपमान, सवसना, निंह, सिना, गह, તર્જના, તાડના થપ્પડાદિનો માર, અનેક પ્રકારના અનુકૂળ-પ્રતિકૂળ ઇન્દ્રિયવિષયો, બાવીસ પરીષહોને સહન કરવા વગેરે નિયમોનો સ્વીકાર કર્યો હોય છે, તે લક્ષ્યની આરાધના કરીને અંતિમ શ્વાસોશ્વાસમાં અનંત, અનુત્તર, નિર્વાઘાત, નિરાવરણ, સંપૂર્ણ અને પ્રતિપૂર્ણ કેવળજ્ઞાન-કેવળદર્શન પ્રાપ્ત કરે છે. ત્યાર પછી તે સિદ્ધ થાય છે, બુદ્ધ થાય છે, સર્વ કર્મોથી મુક્ત થાય છે, પરિનિર્વાણ–અક્ષય શાંતિને પ્રાપ્ત કરે છે અને સમસ્ત દુઃખોનો અંત કરે છે. ५९ एगच्चाए पुण एगे भयंतारो भवंति, अवरे पुण पुव्वकम्मावसेसेणं कालमासे कालं किच्चा अण्णयरेसु देवलोएसु देवत्ताए उववत्तारो भवंति, तं जहा- महिड्डिएसु महज्जुइएसु महापरक्कमेसु महाजसेसु महब्बलेसु महाणुभावेसु महासोक्खेसु, ते णं तत्थ दवा भवति महिड्डिया महज्जुइया जाव महासोक्खा हारविराइयवच्छा कडग तुडियर्थभियभुया अंगय कुंडल-मट्ठगंडयल-कण्णपीढधारी विचित्तहत्थाभरणा विचित्तमालामउलिमउडा कल्लाणगपवरवत्थपरिहिया कल्लाणगपवरमल्लाणु-लेवणधरा भासुरबोंदी पलंबवणमालधरा दिव्वेणं रूवेणं दिव्वेणं वण्णेणं दिव्वेणं गंधेणं दिव्वेणं फासेणं दिव्वेणं संघाएणं दिव्वेणं संठाणेणं दिव्वाए इड्डीए दिव्वाए जुईए दिव्वाए पभाए दिव्वाए छायाए दिव्वाए अच्चीए दिव्वेणं तेएणं दिव्वाए लेसाए दस दिसाओ उज्जोवेमाणा पभासेमाणा; गइकल्लाणा ठिइकल्लाणा आगमेसि-भद्दया यावि भवंति, एस ठाणे आरिए जाव सव्वदुक्खप्पहाणमग्गे एगतसम्म सुसाहू । दोच्चस्स ठाणस्स धम्मपक्खस्स विभंगे एवमाहिए । शार्थ:-कडगतुडियर्थभियभुया =323, 51 अने यु२, माध, अंगूठी, वीटा माहिाभूपोथी युत डायव अंगयकुंडलमट्ठगंडयलकण्णपीढधारी = 6५२ संग मने 42 कुंड तथा भूषाने धा२९। ४२नारा कल्लाणग= स्यारी, पवर = श्रेष्ठ, उत्तम मल्लाणुलेवणधरा = भाणा અને અંગલેપનને ધારણ કરનારા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008754
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages286
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy