SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ ] શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ) ૨? શબ્દાર્થ:- (ગાથા ૨૦ થી ૨૫) તે = અન્યતીર્થિઓ, નવિ સંઉં અન્ના જ = સંધિને નહીં જાણનાર, તે નળ = તે લોકો, ધર્માવિક ખ = ધર્મને નહીં જાણનાર, ને તે ૩ પર્વ વાડ્રગોર જે તે આ પ્રમાણે મિથ્યા પ્રરૂપણા કરનાર, મોહતર = ઓઘ, સંસાર સાગરને તરનાર, આહિયા = કહ્યા નથી, જ તે સંસાર પાર = સંસાર સાગરને તેઓ પાર પામી શકતા નથી, તે જ ભસ પર = ગર્ભને પાર પામી શકતા નથી, તે પણ નHસ પા૨IT = જન્મને પાર પામી શકતા નથી, તે કુ સ પાર ન = તેઓ દુઃખને પાર પામી શકતા નથી, તે પારસ પર પ = તેઓ મૃત્યુને પાર કરી શકતા નથી. ભાવાર્થ – સંધિને જાણ્યા વિના જ ક્રિયામાં પ્રવૃત્ત થનાર, ધર્મના સ્વરૂપને નહીં જાણનાર, પૂર્વોક્ત પ્રકારે મિથ્યા પ્રરૂપણા કરનાર તે અન્યતીર્થિકો સંસાર સાગરને તરી શકતા નથી. ते णावि संधिं णच्चाणं, ण ते धम्मविऊ जणा । जे ते उ वाइणो एवं, ण ते संसारपारगा ॥ ભાવાર્થ- સંધિને જાણ્યા વિના જ ક્રિયામાં પ્રવૃત્ત થનાર, ધર્મના સ્વરૂપને નહીં જાણનાર, પૂર્વોક્ત પ્રકારે મિથ્યા પ્રરૂપણા કરનાર તે અન્યતીર્થિકો સંસારને પાર પામી શકતા નથી. ते णावि संधिं णच्चाणं, ण ते धम्मविऊ जणा । जे ते उ वाइणो एवं, ण ते गब्भस्स पारगा ॥ ભાવાર્થ :- સંધિને જાણ્યા વિના જ ક્રિયામાં પ્રવૃત્ત થનાર, ધર્મના સ્વરૂપને નહીં જાણનાર, પૂર્વોક્ત પ્રકારે મિથ્યા પ્રરૂપણા કરનાર તે અન્યતીર્થિકો ગર્ભને પાર પામી શકતા નથી. ते णावि संधिं णच्चाणं, ण ते धम्मविऊ जणा । जे ते उ वाइणो एवं, ण ते जम्मस्स पारगा ॥ ભાવાર્થ – સંધિને જાણ્યા વિના જ ક્રિયામાં પ્રવૃત્ત થનાર, ધર્મના સ્વરૂપને નહીં જાણનાર, પૂર્વોક્ત પ્રકારે મિથ્યા પ્રરૂપણા કરનાર તે અન્યતીર્થિકો જન્મને પાર પામી શકતા નથી. ૨૪ ते णावि संधि णच्चाणं, ण ते धम्मविऊ जणा । जे ते उ वाइणो एवं, ण ते दुक्खस्स पारगा ॥ શબ્દાર્થ – સંધિને જાણ્યા વિના જ ક્રિયામાં પ્રવૃત્ત થનાર, ધર્મના સ્વરૂપને નહીં જાણનાર, પૂર્વોક્ત પ્રકારે મિથ્યા પ્રરૂપણા કરનાર તે અન્યતીર્થિકો દુઃખનો પાર પામી શકતા નથી. ते णावि संधि णच्चाणं, ण ते धम्मविऊ जया । जे ते उ वाइणो एवं, ण ते मारस्स पारगा ॥ २५/ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008753
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages471
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy