SearchBrowseAboutContactDonate
Page Preview
Page 387
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન–૧૧ ११ શબ્દાર્થ :- સંતિ બિાળ માહિય - આ રીતે જીવને શાંતિમય મોક્ષની પ્રાપ્તિ કહેવામાં આવી છે. = ભાવાર્થ :- ઉર્ધ્વ, અધો અને તિા(લોકમાં જે કોઈ ત્રસ અને સ્થાવર જીવ છે, સર્વત્ર તે સર્વની હિંસાથી વિરત(નિવૃત્તિ)થવું જોઈએ અર્થાત્ તેઓની હિંસાથી અટકવું જોઈએ. આ રીતે જીવને નિર્વાણ–મોક્ષની પ્રાપ્તિ કહેવામાં આવી છે. ૨ १२ શબ્દાર્થ :-પ પોતે બિરાજ્ગ્યિા- જિતેન્દ્રિય પુરુષ દોષોને દૂર કરીને, અંતસો = જીવનપર્યંત, ૫ વિરુોન્ગ = વિરોધ ન કરે. उड्ड અને તિથિં ૬, ને જેફ તલ-થાવરા । सव्वत्थ विरइं कुज्जा, संति णिव्वाणमाहियं ॥ ભાવાર્થ :- ઈન્દ્રિય વિજેતા સાધક દોષોનું નિવારણ કરી, કોઈ પણ પ્રાણીની સાથે જીવનપર્યંત મનથી, વચનથી અથવા કાયાથી વેર વિરોધ ન કરે. ૩ વિવેચન : આ છ ગાથાઓમાં મોક્ષમાર્ગના સર્વપ્રથમ સોપાન અહિંસાના વિધિમાર્ગનું સાત અભિપ્રાયોથી પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ૧ ત્રસસ્થાવરરૂપ છકાયમાં જીવ (ચેતના)નું અસ્તિત્વ છે. કોઈપણ જીવને દુઃખ પ્રિય નથી. હિંસાથી જીવને દુઃખ થાય છે, તેથી કોઈ પણ પ્રાણીની હિંસા કરવી ન જોઈએ. જ્ઞાની પુરુષના જ્ઞાનનો સાર અહિંસા છે. અહિંસા શાસ્ત્રનો પણ એ જ સિદ્ધાંત છે કે લોકમાં જે કોઈ ત્રસ અથવા સ્થાવર જીવ છે, તેઓની હિંસાથી સાધક સદા સર્વત્ર વિરત થઈ જાય. ૪ ૫ ç ૩૩૫ पभू दोसे णिराकिच्चा, ण विरुज्झेज्ज केणइ । मणसा वयसा चेव, कायसा चेव अंतसो ॥ Jain Education International અહિંસા જ શાંતિમય નિર્વાણની કૂંચી છે. મોક્ષમાર્ગ પાલનમાં સમર્થ વ્યક્તિએ અહિંસાના સંદર્ભમાં મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કપાય તેમજ યોગરૂપી દોષોને દૂર કરી, કોઈ પણ પ્રાણીની સાથે મન, વચન, કાયાથી જીવનભર વેર વિરોધ ન કરવા જોઈએ. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008753
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages471
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy