SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૯ ૩૦૫ | आसूणिमक्खिरागं च, गिधुवघायकम्मगं । १५ उच्छोलणं च कक्कं च, तं विज्जं परिजाणिया ॥ શબ્દાર્થ – બાળવિહરા = રસાયણ આદિ ખાઈને બળવાનું બનવું તથા આંખમાં શોભા માટે આંજણ લગાવવું, fધુવયાગ્ન = શબ્દાદિ વિષયોમાં આસક્ત થવું તેમજ જે કર્મથી જીવોનો ઘાત થાય તેવું કરવું, ૩છતાં ર વ = અયત્નાપૂર્વક ઠંડા પાણીથી હાથ-પગ વગેરે ધોવા તથા શરીરમાં પીટ્ટી લગાવવી. ભાવાર્થ :- ઘી આદિ અથવા શક્તિવર્ધ્વક રસાયણ આદિનું સેવન કરવું, આંખોમાં(શોભા માટે) આંજણ લગાવવું, રસો અથવા શબ્દાદિ વિષયોમાં વૃદ્ધ થવું, પ્રાણી ઉપઘાતક કર્મ કરવું, હાથપગ આદિ ધોવા, શરીર પર કચ્છ-માલિશ, પીઠી અથવા ક્રીમ, સ્નો જેવા સુગંધી પદાર્થો લગાવવા, આ સર્વ કાર્યોને વિદ્વાનું સાધુ સંસારભ્રમણ તેમજ કર્મબંધનનું કારણ જાણી તેનો પરિત્યાગ કરે. संपसारी कयकिरिए, पसिणायतणाणि य । सागारियपिंडं च, तं विज्ज परिजाणिया ॥ શબ્દાર્થ :- સારી અસંયતોની સાથે સાધુ સંસારની વાતો, રુરિ અસંયમના અનુષ્ઠાનની પ્રશંસા, પતિનાથતાળ ૨ = જ્યોતિષના પ્રશ્નોનો ઉત્તર, સીરિયં પિંકું = શય્યાતર પિંડ ગ્રહણ. १७ ભાવાર્થ :- અસંયમીઓની સાથે સાંસારિક વાર્તાલાપ(અથવા સાંસારિક વાતોનો પ્રચાર-પ્રસાર) કરવો, અસંયમના કાર્યોની પ્રશંસા કરવી, જ્યોતિષ સંબંધી પ્રશ્નોના ઉત્તર આપવા અને શય્યાતર પિંડઆશ્રયદાતાનો આહાર ગ્રહણ કરવો, આ બધાને સંસારનું કારણ જાણી વિદ્વાન સાધુ તેને ત્યાગી દે. अट्ठावयं ण सिक्खेज्जा, वेहाईयं च णो वए । हत्थकम्मं विवायं च, तं विज्ज परिजाणिया ॥ શબ્દાર્થ - અવયં વિષે = સાધુ જુગાર રમવાનો અભ્યાસ ન કરે, વેહા ર ો વE = જે વાત ધર્મથી વિરુદ્ધ હોય તે ન બોલે, હસ્થમ્ વિવાય ર = હસ્તકર્મ અને વિવાદ ન કરે. ભાવાર્થ :- સાધુ અષ્ટાપદ–જુગાર, શતરંજ આદિ ન રમે, ધર્મ વિરોધી વચન ન બોલે તથા હસ્તકર્મ અથવા કલહ ન કરે. શુષ્ક-નિરર્થક વાદવિવાદ(વાકલહ) ન કરે. આ બધાને સંસારભ્રમણનું કારણ જાણી વિદ્વાન તેનો ત્યાગ કરે. पाणहाओ य छत्तं च, णालियं वालवीयणं । १८ परकिरियं अण्णमण्णं च, तं विजं परिजाणिया ॥ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008753
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages471
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy