SearchBrowseAboutContactDonate
Page Preview
Page 355
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૯ ૩૦૩ | શબ્દાર્થ :-વિન્ન = વિદ્વાન પુરુષતં નાળિય = તેઓને જીવ જાણી, ખાલી ન રહી = આરંભ અને પરિગ્રહ ન કરે. ભાવાર્થ :- વિદ્વાન સાધક આ છકાય જીવોને જ્ઞ પરિજ્ઞાથી જીવ રૂપ જાણી, પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી મન, વચન અને કાયાથી તેનો આરંભ ન કરે, પરિગ્રહ પણ ન રાખે. __मुसावायं बहिद्धं च, उग्गहं च अजाइयं । __ सत्थादाणाइं लोगंसि, तं विज्ज परिजाणिया ॥ શબ્દાર્થ :- મુલાવાયં = અસત્ય બોલવું, વહ = મૈથુન સેવન કરવું, જાઉં = પરિગ્રહ રાખવો, અનાથ = તથા અદત્તાદાન લેવું, નોલિ સસ્થાવાળા = આ બધા લોકમાં શસ્ત્ર સમાન અને કર્મબંધના કારણો છે, જીવન તે પરિવાળિયા = વિદ્વાન જ્ઞ પરિજ્ઞાથી તેને જાણી, પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી ત્યાગ કરે. ભાવાર્થ :- મૃષાવાદ, મૈથુનસેવન, પરિગ્રહ(અવગ્રહ અથવા ઉદ્ગહ), અદત્તાદાન, આ સર્વ લોકમાં શસ્ત્ર સમાન છે, કર્મબંધના કારણ છે. વિદ્વાન મુનિ તેને જાણીને ત્યાગી દે. વિવેચન : આ ત્રણ ગાથાઓમાં સાધુના અહિંસાદિ પંચમહાવ્રતરૂપ મૂળગુણોના દોષોના ત્યાગનો ઉપદેશ દશવૈકાલિક, ઉત્તરાધ્યયન, આચારાંગ આદિ આગમોમાં વિસ્તૃતરૂપે ષજીવનિકાયનું વર્ણન કરવામાં આવ્યું છે. આ ગાથાઓમાં છકાય જીવોનું નામ દર્શાવી તેની હિંસાદિના ત્યાગનો નિર્દેશ છે. જીવોને ભેદ-પ્રભેદ સહિત જાણ્યા વિના તેઓની રક્ષા કરી શકાતી નથી માટે પહેલા જીવોનું વર્ણન કર્યું છે. ઉત્તરગુણગત દોષત્યાગનો ઉપદેશ : पलिउंचणं भयणं च, थंडिल्लुस्सयणाणि य । ___ धूणाऽऽदाणाई लोगसि, तं विज्ज परिजाणिया ॥ શબ્દાર્થ :-પરિપંચ ર માયા, મયમાં ૨ = અને લોભ, ચંડિતુયાણ ય = ક્રોધ અને માનને, ધૂળ = ત્યાગો, નોસિ માલાગાડું = લોકમાં આ બધા કર્મબંધના કારણ છે. ભાવાર્થ :- પરિકંચન- વક્રતાકારિણી ક્રિયા-માયા અને ભજન-લોભ તથા ક્રોધ અને માનને નષ્ટ કરો કારણ કે આ બધા(કષાય) લોકમાં કર્મબંધનાં કારણ છે. વિદ્વાન સાધક જ્ઞ પરિજ્ઞાથી જાણી પ્રત્યાખ્યાન પરિજ્ઞાથી તેનો ત્યાગ કરે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008753
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages471
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy