SearchBrowseAboutContactDonate
Page Preview
Page 295
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૫/ઉદ્દેશક-૨ _. [ ૨૪૩ | કીચડમય ભૂમિ પર પરમાધામીઓ દ્વારા બળપૂર્વક ચલાવવાથી ચીસો પાડે છે. કુંભી અથવા શાલ્મલિ આદિ દુર્ગમસ્થાન પર ચલાવાતા નારકીઓ જ્યારે સરખી રીતે ચાલતા નથી ત્યારે ક્રોધિત થઈ દંડાદિ મારી નોકરની જેમ તેઓને આગળ ચલાવે છે. ते संपगाढंसि पवज्जमाणा, सिलाहिं हम्मंतिऽभिपातिणीहि । संतावणी णाम चिरट्ठिईया, संतप्पइ जत्थ असाहुकम्मा ॥ શબ્દાર્થ :- = નારકી જીવ, સંપત્તિ = તીવ્ર વેદનાયુક્ત અસહ્ય નરકમાં, પવનન = ગયેલા, પતિffé = સન્મુખ પડનારી, સંતાવળી ગામ = સંતાપની એટલે કે કુંભી નામની નરક, વિરકિતીયા = લાંબા કાળ સુધીની સ્થિતિવાળી છે, અલાદમ = પાપકર્મ કરનારા જીવો, સતU = તાપ ભોગવે છે. ભાવાર્થ :- તીવ્ર(ગાઢ) વેદનાથી ભરેલી નરકમાં નારકીઓ સામે પડતી શિલાઓની નીચે દબાઈને કચડાય જાય છે. સંતાપ દેનારી કુંભી નામની નરકભૂમિ લાંબાકાળની સ્થિતિવાળી છે, જ્યાં દુષ્કર્મી નારકીઓ લાંબાકાળ સુધી સંતપ્ત રહે છે. कंदूसु पक्खिप्प पयंति बालं, ततो विडड्डा पुण उप्पयंति । ते उड्डकाएहिं पखज्जमाणा, अवरेहिं खजंति सणप्फएहिं ॥ શબ્દાર્થ - વીd = નિર્વિવેકી નારકી જીવને, કૂવું = દડા જેવા આકારવાળા નરકમાં, વિખ્ય = નાખીને, પતિ = પકાવે છે, વિઘા = બળતા તે નારકી જીવો, તો = ત્યાંથી, પુખ ૩પ્રતિ = ફરી ઉપર ઊછળે છે, તે = 0 નારકી જીવો, ૩ જાપટું = ઉપર તે કાક પક્ષી દ્વારા, પહુન્ના = ખવાય છે, વદ સાપ = તથા બીજા સિંહ, વાઘ આદિ દ્વારા પણ ખવાય છે. ભાવાર્થ :- નરકપાલ અવિવેકી નારકીઓને દડા જેવા આકારવાળી નરક કુંભમાં નાખીને પકાવે છે, ભઠ્ઠીમાં સેકાતા, ચણાની જેમ ભૂંજાતા તે નારકી જીવો ત્યાંથી ફરી ઉપર ઉછળે છે અને ત્યાં તેઓ દ્રોણકાક નામના (વક્રિય શક્તિથી બનાવેલા) કાગડાઓ વડે ખવાય છે. ત્યાંથી બીજી બાજુ ભાગે તો બીજા સિંહ, વાઘ આદિ હિંસક પશુઓ દ્વારા ખવાય છે. समूसियं णाम विधूमठाणं, जं सोयतत्ता कलुणं थणंति । अहो सिरं कटु विगत्तिऊणं, अयं व सत्थेहिं समोसवेति ॥ શબ્દાર્થ :-સમૂલિયં ગાન નિધૂમડાઈ = ઊંચી ચિતા સમાન ધૂમરહિત અગ્નિના સ્થાન, સં = જે સ્થાનને પ્રાપ્ત કરીને, સોયતત્તા = શોક તપ્ત નારકી જીવ, ગુણ થનતિ = કરુણ રુદન કરે છે, દો સિર ટુ = નરકપાલ નારકીના મસ્તકને નીચે કરીને, વિત્તિનું = તેના શરીરને કાપીને, અર્થ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008753
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages471
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy