SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન—૩/ઉદ્દેશક-૪ કે મારે આ ઉપસર્ગથી પરાજિત થવું નથી પરંતુ તેના પર વિજય પ્રાપ્ત કરવો છે. (૧૫) આમોવવાદ્ પરિવઝ્ઝાપ્તિ :- સૌથી છેલ્લું ચરણ ઉપસર્ગ વિજયી બનવા માટે એ છે કે તે સાધકે વારંવાર ઉપસર્ગોનું આક્રમણ થવા છતાં પણ મનમાં અશ્રદ્ધા, અવિશ્વાસ અને અધીરતા લાવીને સંયમ (સંયમી જીવન)ને છોડી દેવો ન જોઈએ. દઢ વિશ્વાસ અને ધૈર્યપૂર્વક ઉપસર્ગોને સહન કરતા મોક્ષપ્રાપ્તિ થાય ત્યાં સુધી સંયમમાં સ્થિર રહેવું જોઈએ. Jain Education International ૧૯૩ ઉપસર્ગ પરિજ્ઞા અધ્યયનની પરિસમાપ્તિમાં છેલ્લી બે ગાથાઓની (જે આ અધ્યનના ત્રીજા ઉદ્દેશાના અંતમાં આપી હતી) પુનરાવૃત્તિ કરતા શાસ્ત્રકારે પાંચ ગાથાઓમાં ઉપસર્ગ વિજયી બનવા માટે પંદર ચરણોમાં માર્ગ નિર્દેશ કર્યો છે. ॥ અધ્યયન ૩/૪ સંપૂર્ણ ॥ For Private Personal Use Only www.jainelibrary.org
SR No.008753
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages471
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy