SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સૂયગડાંગ સૂત્ર(પ્રથમ શ્રુતસ્કંધ) અને આવા જ મોહ ઉત્પન્ન કરનારા ભિન્ન ભિન્ન આકર્ષક ઉપાયોથી સાધકને ફરીથી ગૃહસ્થ જીવનમાં ખેંચી લેવામાં આવે છે. સંયમી જીવનમાં આવા પ્રકારના પ્રલોભનો એ અનુકૂળ ઉપસર્ગ છે, અપરિપક્વ સાધક સ્વજનોના મોહ સંબંધમાં પડીને સંયમમાર્ગથી વ્યુત થઈ જાય છે. ૧૫૮ આ બધી ગાથાઓ સાધુને આવા પ્રકારના અનુકૂળ ઉપસર્ગોના સમયે સાવધાન રહેવાની તથા સંયમ છોડીને ફરીને સંસાર અવસ્થામાં જવાનો વિચાર ન કરવાની પ્રેરણા કરે છે. સંા :- પાઠાંતર સવા છે તેની સંસ્કૃત સ્વા, શ્રવાઃ બે છાયા છે. તેમાં સ્વા: એટલે સ્વકીય–પોતાના શ્રવ નો અર્થ છે તમારા વચન કે આજ્ઞાને સાંભળનાર. જીવા નત્ય ય ીસત્તિ :- બે પાઠાંતર છે. જીવા નાવીëત્તિ અલ્પ સત્વશીલ ઉપસર્ગ આવે ત્યારે મોક્ષગુણ કે ધર્મથી દૂર થઈ જાય છે. જીવાનસ્થ વિસળેલી = કાયર સાધક જ્યાં વિષાદને પ્રાપ્ત કરે છે અથવા ઉદાસીન થઈ જાય છે. ભોગ નિમંત્રણ રૂપ ઉપસર્ગ : १५ रायाणो रायमच्चा य, माहणा अदुव खत्तिया । णिमंतयंति भोगेहिं, भिक्खुयं साहुजीविणं ॥ શબ્દાર્થ:- રાયમગ્ન્યા ય = અને રાજમંત્રી, સાદુળીવિળ - ઉત્તમ આચારથી જીવન નિર્વાહ કરનારા. ભાવાર્થ:- ધર્મથી અનભિજ્ઞ રાજા–મહારાજા અને રાજમંત્રીગણ, બ્રાહ્મણ અને ક્ષત્રિય સાધ્વાચાર જીવી સાધુને વિવિધ ભોગ ભોગવવા માટે નિમ્ન પ્રકારે નિમંત્રણ આપે છે. १६ હત્યઽક્ષ-રહ-નાળેહિં, વિહામનેહિ ય । भुंज भोगे इमे सग्घे, महरिसी पूजयामु तं ॥ શબ્દાર્થ :• સભ્યે = ઉત્તમ, હત્થઽસ્સર ગાળેરૢિ = હાથી, ઘોડા, રથ અને પાલખી આદિ પર બેસો, વિજ્ઞાનમળેહિ ય = તથા ચિત્તવિનોદને માટે બાગ બગીચાઓમાં ફર્યા કરો, વિહાર કરો. Jain Education International ભાવાર્થ :– હે મહર્ષિ ! આ હાથી, ઘોડા, રથ અને પાલખી આદિ સવારીઓ પર તમે બેસો અને મનોવિનોદ માટે બાગબગીચામાં હરો ફરો ! આ ઉત્તમોત્તમ ભોગોનો ઉપભોગ કરો ! અમે આપની પૂજા–પ્રતિષ્ઠા કરીએ છીએ. | १७ वत्थगंधमलंकारं, इत्थीओ सयणाणि य । भुंजाहिमाइं भोगाई, आउसो पूजयामु तं ॥ For Private Personal Use Only www.jainelibrary.org
SR No.008753
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages471
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy