SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન–૩/ઉદ્દેશક-૨ ૧૫૩ | ભાવાર્થ - કોઈ કોઈ જ્ઞાતિજનો સાધુને જોતાં જ તેને ઘેરીને રડે છે, વિલાપ કરે છે અને કહે છે– હે તાત! હવે તું અમારું ભરણપોષણ કર ! અમે તારું પાલન-પોષણ કર્યું છે. હે પુત્ર! તું અમને શા માટે છોડી m पिया ते थेरओ तात ! ससा ते खुड्डिया इमा । भायरो ते सगा तात ! सोयरा किं जहासि णे ॥ શબ્દાર્થ – ઘેર = વૃદ્ધ છેતે સ = તારી બહેન, પુર = નાની છે, તોય = સહોદર, જે હિં નહસિ = તું અમને કેમ છોડી રહ્યો છે? ભાવાર્થ :- હે પુત્ર! તારા પિતા અત્યંત વૃદ્ધ છે અને આ તારી બહેન નાની છે. હે પુત્ર! આ તારા પોતાના સહોદર ભાઈઓ છે, તું અમને કેમ છોડી રહ્યો છે? मायरं पियरं पोस, एवं लोगो भविस्सइ । एवं खु लोइयं तात ! जे पोसे पिउ-मायरं ॥ શબ્દાર્થ -પર્વ આ પ્રમાણે કરવાથી જ, તો પરલોક, વસ્ત્ર = શ્રેષ્ઠ થશે, પ્રાપ્ત થાય છે, શ્વ = આ જ, કુ = નિશ્ચયથી, તોય = લોકિક આચાર છે કે, પોતે = પોષણ કરવું. ભાવાર્થ :- હે પુત્ર ! તારા માતાપિતાનું પાલન પોષણ કર. એમ કરવાથી જ આલોક-પરલોક સુધરશે. હે પુત્ર! માતા પિતાનું પાલન કરવું તે લૌકિક આચાર છે. उत्तरा महुरुल्लावा, पुत्ता ते तात ! खुड्डगा । भारिया ते णवा तात ! मा सा अण्णं जणं गमे । શબ્દાર્થ :- ૩ત્તર = ઉત્તરોત્તર જન્મેલા, મહાવ = મધુરભાષી, હુIT = નાના છે, પવી = નવયૌવના છે, સ = તે, = બીજા, નખ = મનુષ્યની પાસે, મા અનેક ન ચાલી જાય. ભાવાર્થ :- હે પુત્ર! તારા ઉત્તરોત્તર (એક પછી એક) જન્મેલા પુત્ર મીઠું બોલનારા તથા ઘણા નાના છે. હે પુત્ર ! તારી પત્ની પણ હજુ નવયૌવના છે, તે (ક્યાંક) બીજા પુરુષની સાથે ચાલી ન જાય. માટે તું ઘેર ચાલ. एहि तात घरं जामो, मा तं कम्मे सहा वयं । बीयं पि तात पासामो, जामु ताव सयं गिहं ॥ શબ્દાર્થ :- = આવ, પરં નામો = ઘરે જઇએ, ન ત = હવે તું કોઈ કામ ન કરતો, વાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008753
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages471
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy