SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-ર/ઉદ્દેશક-૧ _ | ૭૫ | ત્રીજા ઉદ્દેશકમાં અજ્ઞાન-જનિત કર્મના ક્ષયનો ઉપાય તથા સુખશીલતા, કામ-ભોગ, પ્રમાદ આદિના ત્યાગનું વર્ણન છે. પ્રથમ ઉદ્દેશકમાં રર, બીજા ઉદ્દેશકમાં ૩ર અને ત્રીજા ઉદ્દેશકમાં રર ગાથાઓ છે. આ રીતે આ વૈતાલીય અથવા વૈદારિક અધ્યયનમાં કુલ ૭૬ ગાથાઓ છે અને તેમાં મોહ, અસંયમ, અજ્ઞાન, રાગ, દ્વેષ આદિના સંસ્કારોને નષ્ટ કરવાનું વર્ણન છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008753
Book TitleAgam 02 Ang 02 Sutrakrutanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorUrmilabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages471
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_sutrakritang
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy