SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ અધ્યયન-૮ [ ૨૫૧ ] વિહાર, ગોચરી, ઈંડિલ, પ્રતિલેખન અને પ્રતિક્રમણના સમય સિવાયના સમયમાં ચાર પડિમાઓમાંથી કોઈ પણ એક પડિમાને ગ્રહણ કરીને આત્મ સાધનમાં, ધ્યાનમાં કે કાયોત્સર્ગમાં લીન રહે છે અને શરીર પ્રત્યે નિસ્પૃહ રહે છે. આ સાધકોને બેસવાનો કે સૂવાનો સંપૂર્ણ ત્યાગ હોય છે. ઉપસંહાર:|६ एयं खलु तस्स भिक्खुस्स वा भिक्खुणीए वा सामग्गियं । जं सव्वट्ठहिं समिए सहिए सया जएज्जासि । त्ति बेमि । ભાવાર્થ :- આ સ્થાનૈષણા વિવેક સાધુ કે સાધ્વીના આચારની સમગ્રતા–સંયમ સમાચારી છે. તેનું પૂર્ણપણે પાલન કરતાં સાધુ-સાધ્વીઓએ સમિતિયુક્ત અને જ્ઞાનાદિથી સંપન્ન થઈને હંમેશાં સંયમ પાલનમાં પ્રયત્નશીલ રહેવું જોઈએ. આ પ્રમાણે શ્રી તીર્થકરોએ કહ્યું છે. જિ આઠમું અધ્યયન સંપૂર્ણ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008752
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages442
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy