SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ભગવાન મહાવીરની વાણી ઘટ ઘટ ગુંજતી થાય. આપ સહુનો ઉપકાર માનું છું કે- આ મહાન જ્ઞાનયજ્ઞમાં અભિગમ રૂપે મારી વિચારધારાને પ્રગટ કરવા માટે આપ સૌ અવસર આપી રહ્યા છો અને આટલે દૂર હોવા છતાં, લખવાની ક્ષમતા ન હોવા છતાં વારંવાર પ્રેરણા આપી ઉ~રિત કરો છો અને ખાસ કરીને તમારો તકાદો આવ્યા પછી દર્શનાબાઈ મહાસતીજી કાળજી રાખીને અમને લખાવવા માટે પૂરી પ્રેરણા આપે છે અને લેખ તૈયાર થઈ જાય છે. આ અવસરે તેઓ પણ મહત્ત અભિનંદનીય છે. આગળ ઉપર આ શાસ્ત્રનું મહાન કાર્ય પરિપૂર્ણ થવા જાય છે અને તેમાં બાકીના ભગવત્ વાણી ભરેલા આગમ ઉપર લખવા માટે જે સૂચના મળી છે તદ્દનુસાર પ્રયાસ કરીશું....... આ અવસરે ત્યાનાં સમગ્ર સાધક મંડળને અંતરના આશીર્વાદ આપતા હર્ષ થાય છે અને આ આખું આગમ પ્રકાશનનું કાર્ય સોળઆના પ્રગટ થાય, બધા બાધક કારણો હટી જાય અને બધી જાતનો સંપૂર્ણ સહયોગ મળે તેવી ભાવના સાથે અહીં વિરમું છું. જયંત મુનિ પેટરબાર 26 ( Janication Intern For Private & Personal Use Only www.jainelibreorg
SR No.008752
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorPushpabai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages442
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy