SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ | शस्त्र परिक्षा अध्य-1, 6:२ | १३ 'મોહ'ના બે ભેદ છે– ૧. સત્ય તત્ત્વને યથાર્થરૂપે ન સમજવું, તે દર્શનમોહ છે અને ૨. વિષયોની આસક્તિ, તે ચારિત્રમોહ છે. આ ભાવો હિંસાનું પ્રબળ કારણ હોવાથી તેને પણ હિંસા કહેવામાં આવે છે. । मारे :-माश भूत्यना अर्थमा वपरायछ परंतु मी आशथी ४न्म सने भरा बनेन थाय छे. णरए :- 'न२४' शब्द पापीमोना यातना स्थान माटेवराय छे. सूत्रतांगटीमा 'न२४' शन અનેક પ્રકારે વિવેચન કર્યું છે. અશુભ રૂપ, રસ, ગંધ, શબ્દ, સ્પર્શને પણ 'નોકર્મ દ્રવ્યનરક' કહેલ છે. નરક પ્રાયોગ્ય કર્મના ઉદય (અપેક્ષાએ કર્મોપાર્જનની ક્રિયા)ને 'ભાવનરક' કહે છે. આ કારણે હિંસાને નરક કહી છે. નરક યોગ્ય કર્મોપાર્જનનું પ્રબળ કારણ હિંસા છે. હિંસા પોતે જ નરક છે. હિંસકની મનોદશા પણ નારકની જેમ ક્રૂર તેમજ અશુભતર હોય છે. તાત્પર્ય એ છે કે આત્માને કર્મોથી ગ્રથિત કરનાર, સંસારમાં જોડી રાખનાર, મોહિત કરનાર, જન્મ મરણ પ્રાપ્ત કરાવનાર તેમજ નરકનાં દુઃખ પ્રાપ્ત કરાવનાર જીવહિંસા જ છે. આ તત્ત્વને સમજીને સાધક હિંસાનો ત્યાગ કરે છે. पृथ्वीमाथि अपोनी वेदना :[५ से बेमि- अप्पेगे अंधमब्भे, अप्पेगे अंधमच्छे । अप्पेगे पायमब्भे, अप्पेगे पायमच्छे, अप्पेगे गुप्फमब्भे, अप्पेगे गुप्फमच्छे, अप्पेगे जंघमब्भे, अप्पेगे जंघमच्छे, अप्पेगे जाणुमब्भे, अप्पेगे जाणुमच्छे, अप्पेगे ऊरुमब्भे, अप्पेगे ऊरुमच्छे, अप्पेगे कडिमब्भे, अप्पेगे कडिमच्छे, अप्पेगे णाभिमब्भे, अप्पेगे णाभिमच्छे, अप्पेगे उयरमब्भे, अप्पेगे उयरमच्छे, अप्पेगे पासमन्भे, अप्पेगे पासमच्छे, अप्पेगे पिट्ठिमब्भे, अप्पेगे पिट्टिमच्छे, अप्पेगे उरमब्भे, अप्पेगे उरमच्छे, अप्पेगे हिययमब्भे, अप्पेगे हिययमच्छे, अप्पेगे थणमब्भे, अप्पेगे थणमच्छे, अप्पेगे खंधमब्भे, अप्पेगे खंधमच्छे, अप्पेगे बाहुमब्भे, अप्पेगे बाहुमच्छे, अप्पेगे हत्थमन्भे, अप्पेगे हत्थमच्छे, अप्पेगे अंगुलिमब्भे, अप्पेगे अंगुलिमच्छे, अप्पेगे णहमब्भे, अप्पेगे णहमच्छे, अप्पेगे गीवमब्भे, अप्पेगे गीवमच्छे, अप्पेगे हणुयमब्भे, अप्पेगे हणुयमच्छे, अप्पेगे हो?मब्भे, अप्पेगे होटुमच्छे, अप्पेगे दंतमब्भे, अप्पेगे दंतमच्छे, अप्पेगे जिब्भमब्भे, अप्पेगे जिब्भमच्छे,अप्पेगे तालुमब्भे, अप्पेगे तालुमच्छे, अप्पेगे गलमब्भे, अप्पेगे गलमच्छे, अप्पेगे गंडमब्भे, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.008751
Book TitleAgam 01 Ang 01 Acharanga Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorHasumatibai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
PublisherGuru Pran Prakashan Mumbai
Publication Year2009
Total Pages512
LanguagePrakrit, Gujarati
ClassificationBook_Gujarati, Agam, Canon, & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy