SearchBrowseAboutContactDonate
Page Preview
Page 72
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીના श्री. શ્રીનમસ્કારમંત્રણ ધના શ્રી. સાધનાના ધના આ જગતમાં નવકાર મંત્ર જેવો અન્ય કોઇ મંત્ર નથી. નવકાર મંત્રની શક્તિ અચિંત્ય છે. નવકાર મંત્રની સાધનાથી અતિ દુષ્કર કાર્ય પણ સિદ્ધ થયા વિના રહેતું નથી. નવકાર મંત્ર મંત્રોનો મંત્ર છે, અર્થાત્ જૈન શાસ્ત્રોમાં જેટલા મંત્રો છે તે સર્વ નવકાર મંત્રમાંથી જ ઉત્પન્ન થયેલા છે એથી જ નવકાર મંત્રને મંત્રાધિરાજ તરીકે ઓળખવામાં આવે છે. અમને ‘શ્રી નવકાર મહામંત્ર કલ્પ' નામનો એક પ્રાચીન ગ્રંથ મળી આવ્યો છે. તેમાં નવકાર વિષયક મંત્રોનું સુંદર નિરૂપણ થયેલું છે. પ્રસ્તુત ગ્રંથમાંથી સુજ્ઞ વાચકો માટે અહીં કેટલાક મંત્રો રજૂ કરતાં અત્યંત આનંદ થાય છે. -સંપાદક જાપ કરવાથી સર્વ જાતની વિદ્યાઓની પ્રાપ્તિ થાય છે. મોટા વાદ-વિવાદમાં વિજય પ્રાપ્ત થાય છે અને જ્ઞાન-વિદ્યાનું દ્વાર આ મંત્રધારક માટે સદાય ખુલ્લુ રહે છે. (૪) રોગ નિવારક મંત્ર : (૧) વિપત્તિ નિવારણ મંત્ર : ૩ૐ હ્રીં નમો અરિહંતાળ, ૐ હ્રીં નમો સિદ્ધાળું, ૐૐ . નમો આયરિયાળ, ૐ હ્રીં નમો ઉવપ્નાયાળું, ૐ હ્રીઁ नमो लोए सव्वासहूणं, ॐ ह्रीं ह्रीं हूं ह्रौं ह्रः स्वाहा ॥ આ મંત્રનો પરમેષ્ઠિ મુદ્રાએ ૧૦૮ વાર જાપ કરતાં દુષ્ટ મનુષ્યોનો અને ચોરોનો ભય ટળે છે. અતિવૃષ્ટિ અને અનાવૃષ્ટિ વખતે આ જાપ કરવાથી તે તે ભયોનું નિવારણ થાય છે. (૨) લક્ષ્મી પ્રાપ્ત કરવાનો મંત્ર ઃ ॐ ह्रीं नमो अरिहंताणं, सिद्धाणं, सूरिणं आयरियाणं, उवज्जायाणं, साहूणं मम ऋद्धि वृद्धि समिहितं कुरु कुरु स्वाहा || આ મંત્રનો દ૨૨ોજ સવારે, બપોરે અને સાંજના સમયે પ્રત્યેક સમયે બત્રીસ વાર જાપ કરવાથી સર્વ પ્રકારની સિદ્ધિ અને લક્ષ્મી પ્રાપ્ત થાય છે. (૩) વિદ્યા પ્રાપ્તિનો મંત્ર : ૩ૐ હ્રીં સિગાપુસા નમોડર્ણ વાવિનિ સત્યવાવિનિ વાવાતિનિ પત્ર પર્વ મમ વ વ્યવત્ત વાવયા છો . સત્યયુત્તિ સત્યશુદ્ધિ સત્વવવ સત્સંવત્ મāલિતપ્રવાર તા તેવૅ मनुजासुरसहसी हीं अहं असिआउसा नमः स्वाहा ॥ આ મંત્ર સરસ્વતી દેવીની આરાધનાનો મંત્ર છે, સુપ્રસિદ્ધ જૈનાચાર્ય શ્રી બપ્પભટ્ટસૂરિજીએ આ મંત્ર દ્વારા સરસ્વતી દેવીને પ્રસન્ન કરી હતી. આ મંત્રનો એક લાખ વાર ॐ नमो सव्वोसहिपत्ताणं, ॐ नमो खेलोसहि પત્તાપ્ન, ૐ નમો નતોસવિત્તાળ, ૐ નમો સવ્વોસપિત્તાળું સ્વાહ્ન । આ મંત્રની દરરોજ એક માળા ગણવાથી રોગની પીડા શાંત થાય છે અને વ્યાધિનું દર્દ ઓછું થાય છે. (૫) સર્વ સિદ્ધિદાયક મંત્ર : ॐ ह्रीं नमो अरिहंताणं, सिध्धाणं, सूरिणं उवज्जायाणं साहूणं मम ऋद्धि वृद्धि समीहित कुरु कुरु સ્વાહ્ન ।। આ મંત્રનો દ૨૨ોજ સવારે, બપોરે અને સાંજના દરેક વખતે ૩૨ વાર જાપ કરવાથી દરેક પ્રકારની સિદ્ધિઓ પ્રાપ્તિ થાય છે અને લક્ષ્મીનો લાભ થાય છે. ૨૧ દિવસ સવા૨, બપોર અને સાંજે ત્રણે વખત એકેક (બે ઘડીનું) સામાયિક કરીને જાપ કરવાથી આ મંત્ર સિદ્ધ થાય છે. આખાયે સામાયિકમાં આ મંત્રનો જાપ કરવો જોઇએ. આ પ્રમાણે કરવાથી દ્રવ્યનો લાભ થાય છે અને સર્વ કાર્યની સિદ્ધિ થાય છે. (૬) મસ્તક વેદના દૂર કરવાનો મંત્ર : ॐ नमो अरिहंताणं, ॐ नमो सिद्धाणं, ॐ नमो શ્રી કિરણભાઇ ઓઘવજી મહેતા (જામનગર-વાલકેશ્વર-મુંબઇ) ૭૨
SR No.008742
Book TitleNavkar Prabhav
Original Sutra AuthorN/A
Author
PublisherJain Prarthana Mandir Trust
Publication Year2008
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy