SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ (સન્-વ-સાહૂ-શમ્) ‘સાહૂમાં' શબ્દના ‘હૂ'માં દીર્ઘ ઉકાર છે. હ્રસ્વ સ્વરની ૧ માત્રા અને દીર્ઘ સ્વરની ૨ માત્રા હોવાથી દીર્ઘ સ્વર સહેજ લંબાવીને બોલાય. સહેજ લંબાવીને ‘હૂ’ બોલ્યા પછી તરત ‘શં’ બોલવું. જેમ કે, સાહૂ-છ્યું. 'હૂ' પછી જે નાની લીટી (ડેશ) છે તે ‘શં’ અક્ષરને છૂટો પાડવા માટે નથી, પણ દીર્ઘ સ્વરને સહેજ લંબાવીને બોલાય એવું સમજાવવા માટે છે. આ પ્રમાણે આગળ પણ સર્વત્ર સમજી લેવું. સ્વરમાત્રા એટલે સ્વરના ઉચ્ચારકામાં લાગતો સમય. 'સર્વસાહૂણં’કે ‘સવસાહૂળાં' (બે 'વ'ને બદલે એક ‘વ' અને ‘ાં' ને બદલે ‘શાં’) એવું અશુદ્ધ ન બોલાઇ જાય એની સાવધાની રાખવી. (૬) નમુક્કારો : આમાંના જોડાક્ષર ‘ક્કા’ (ક્ + કા)ના શુદ્ધ ઉચ્ચારણ માટે 'મુ' ઉપર ભાર આવે એ રીતે ‘ન-મુક્’ બોલ્યા પછી તરત ‘કારો’ બોલવું. (ન-મુ-કારો) (૭) સવ્વ-પાવણાસણો ઃ આમાંના ‘સવ્થ” શબ્દનું શુદ્ધ ઉચ્ચારણ કલમ ૫ માં બતાવ્યા પ્રમાણે કરવું. આમાંના જોડાલર ‘પ” (પૃ + ૫)ના શુદ્ધ ઉચ્ચારણ માટે એની પૂર્વના * નવકારમાં તીર્થ, તીર્થંકર અને તીર્થંકરનો માર્ગ આ ત્રણેય છે. પ્રભુએ આપવા જેવું બધું જ આપી દીધું. શું બાકી રહ્યું ? કેટલો ઉપકાર. પૂર્ણયોગ નવકાર નવકાર યાત્રા શોભાયાત્રા નહી, શોધન યાત્રા છે. સંસ્કાર, સમૃદ્ધિ, સદા, સદાચાર, સ્વાસ્થ્ય અને સમાધિની યાત્રા છે. ‘વ’ ઉપર ભાર આવે એ રીતે 'પા-વધુ' બોલ્યા પછી તરત ‘પાસો' બોલવું. (સન્-વ-પા-વધુ-પણાસો) ‘પાવપણાસો' એવું અશુદ્ધ બોલવું નહિ. પૂ. આચાર્યદેવ શ્રી કલાપૂર્ણસૂરીશ્વરજી મહારાજ સાહેબ આરાધના સમાવિષ્ટ છે. * ચિત્ત ન લાગતું હોય તો ઉચ્ચારપૂર્વક નવકાર બોલો, વાંચી, નિર્વિકલ્પ રૂપે ગઈ. સાક્ષાત્ અરિહંત પરમાત્મા સાથે જોડાણ થશે. : (૮) સનૈર્સિ ઃ આમાંના જોડાક્ષર 'વ્હે' (વ્ + વે)ના શુદ્ધ ઉચ્ચારા માટે ‘સ ઉપર ભાર દઇને ‘સર્’ બોલ્યા પછી તરત ‘વેસિં’ બોલવું. (સ-વેસિમ્) ‘સવ્વસં’ (‘સિં’ને બદલે ‘સં’) એવું અશુદ્ધ બોલવું નહિ. (૯) હવઇ : આ શબ્દમાં અંતે રહેલો ‘ઇ’ સ્વર હ્રસ્વ હોવાથી હ્રસ્વ જ લખાય અને હ્રસ્વ જ બોલાય. હ્રસ્વ 'દ'ના સ્થાને દીર્ઘ ‘ઈ' લખાય પણ નહિ અને બોલાય પણ નહિ. ડૉક્ટર રોગને બહાર કાઢે, તેમ નવકારના અક્ષરો વિભાવને દૂર કરે છે, આઠેય કર્મોને દૂર કરે છે. ♦ આ નવકારમાં યોગીઓનો યોગ, ધ્યાનીઓનું ધ્યાન, જ્ઞાનીઓનું જ્ઞાન, ભક્તોની ભક્તિ અને આરાધકોની (૧૦) મંગલ : આ શબ્દના અંતે રહેલા ધ' ઉપર પ્રાકૃત ભાષાના નિયમાનુસાર અનુસ્વાર (ધનબિંદુ) જ લખાય. અનુસ્વારને બદલે ‘મ’ (મંગલમ્) પ્રાકૃતમાં લખાય નહિ, ‘મંગલ' શબ્દમાં ‘લ’ને બદલે ‘’ (મંગળ) લખાય પણ નહિ અને બોલાય પણ નહિ. * મંત્ર તેને જ ફળ છે જેનું હૃદય મંત્ર અને મંત્રદાતા પર વિશ્વાસ ધરાવતું હોય. નવકારમાં પ્રભુની તાકાત જોવા ગુહાની આંખ જોઇએ. ચામડાની આંખથી અક્ષરો સિવાય કશું જ નહિ દેખાય. * નવપદની આરાધનાથી કર્મ ખમ્મા કે નહીં ? તે શી રીતે ખબર પડે જ કર્મ ઓછાં થવાની નિશાની કષાય હ્રાસ છે. કષાયો ઘટતાં જાય, આવેશ મંદ પડતો જાય, મન પ્રસન્ન રહે એ કર્મો ઘટ્યાની નિશાની છે. ખેદ, સંકલેશ, ગુસ્સો, આવેશ, વિહ્વળતા વગેરે વધતાં જાય તો સમજવું કર્મ વધી રહ્યા છે. • ત્રણે કાળમાં નવકાર મંત્ર શાશ્વત છે. દુનિયામાં બધા શબ્દો ફરે પણ નવકાર મંત્રના શબ્દો ત્રણે કાળમાં ફરે નહીં. શ્રી તરુણકુમાર મૂલાંદ ફોલીયા (કચ્છ ભૂજપુર-ચેમ્બુર) હસ્તે ૠષભકુમાર | અંકિતા ૨૦
SR No.008742
Book TitleNavkar Prabhav
Original Sutra AuthorN/A
Author
PublisherJain Prarthana Mandir Trust
Publication Year2008
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy