SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ આ વાતને થોડા દિવસો જ વિત્યા હશે ત્યાં તે મિત્રનો પૂ. શ્રી જયંતભાઇ ‘રાહી’ ઉપર ફોન આવ્યો કે સાહેબ, આપના આશીર્વાદ ફળ્યા છે. મારા ધર્મપત્નીને દિવસો રહ્યા છે. નવકાર મંત્રના પ્રતાપે મારી મનોકામના હવે પૂર્ણ થશે. એ પછી તો એ પતિ-પત્ની સોડે પૂ. શ્રી જયંતભાઇ ‘રાહી’ ના ધરે આશીર્વાદ લેવા પણ આવ્યા. અને આમ મારા મિત્રનું દુઃખ દૂર કરવામાં નવકાર મંત્રે મહત્વનો ભાગ ભજવ્યો. ત્રીજી ઘટના પણ એટલી જ પ્રેરક અને લોકોના હૃદયમાં નવકારમંત્ર પ્રત્યેની શ્રદ્ધા સવિશેષ સુદઢ કરનારી છે. આ કિસ્સો પૂ. શ્રી જયંતભાઈ ‘રાહી’ ના સંગીત શિષ્યનો અને મારા મિત્રનો છે. મારા એ મિત્રના લગ્ન થયાને આ ઠેક વર્ષ થયા હતા. સૂરતના એ નવકાર જાપમાં મારા એ મિત્ર સાથે જ હતા. મુંબઇથી સુરતની મુસાફરી દરમિયાન અમે ઘણી ઘણી વાર્તા કરી. પૂ. શ્રી જયંતભાઇ ‘રાહી’ પણ અમારી સાથે વાતચિતમાં જોડાયા હતા. તેમણે આ મિત્રના કુટુંબ-વચનસિદ્ધિ સહજ રીતે પ્રાપ્ત થાય છે. તેનો પ્રત્યક્ષ પૂરાવો પૂ. શ્રી જયંતભાઇ ‘રાહી’ ના મુખેથી નીકળતા વચનોમાં જોવા મળે છે. ધન્ય છે નવકારના આ પરમ સાધકને અને ધન્ય છે તેમની નવકારની અવિરત સાધનાને..! -હર્ષ પ્રકાશ દેઢિયા (ઘાટકોપર) અને કોમામાં પડેલ પૂ. શ્રી જયંતભાઇ ‘રાહી’ ની વચન સિદ્ધિ જોઇ મને ખરેખર સાનંદાશ્ચર્ય થયું. પૂ.પં. શ્રી ભદ્રંકરવિજયજી મ.સાહેબ હંમેશા કહેતા હતા કે નવકારના સાધકને ડોકટરે પૂર્વવત સ્વસ્થતા પ્રાપ્ત કરી... પરિવાર અને સુખ-શાંતિની પણ પૃચ્છા કરી. અને પૂછ્યું પણ ખરું કે તારે સંતાનમાં શું છે ? પૂ. શ્રી જયંતભાઇ ‘રાહી’ ના આ પ્રશ્નથી મારા મિત્રનું મોઢું પડી ગયું. તે રડવા આ જેવો થઇ ગયો. તેણે કહ્યું કે સાહેબ, અમારો પરિવાર આમ તો બધી રીતે સુખી છે. પરંતુ મારે ત્યાં શેર માટીની ખોર છે. સંતાન નથી અમે ઘણી દવાદારૂ-સારવાર કરાવી પણ તેનો કોઇ ફાયદો થયો નથી. અમારો સમગ્ર પરિવાર આ કારણથી દુઃખી છે. અને મને પણ તેનો રંજ સતત રહ્યા કરે છે. સ્વજનસગાવહાલા પણ જાત જાતની સલાહ આપે છે. અને હવે તો હું ખરેખર કંટાળી ગયો છું. અને આ માટેની વાત ૫૨ જ મેં પૂર્ણ વિરામ મૂકી દીધું છે. કોઇ ડૉક્ટર કે વૈદ્ય-હકીમ પાસે જવાનું બંધ કર્યું છે. પૂ. શ્રી જયંતભાઇ ‘રાહી' એ તેની વાત શાંતિ ચિત્તે સાંભળી અને તેના માથે હાથ મૂકીને કહ્યું કે જો ભાઇ, આવતીકાલે સૂરતમાં આપણા નવકાર જાપ છે. જાપ તું ભાવપૂર્વક કરજે. અને જ્યારે ત્રીજો સંકલ્પ સિદ્ધિનો મણકો આવે ત્યારે બે હાથ જોડી સંકલ્પ કરજે કે હું રોજની પાંચ બાધા પારાની માળાનો જાપ કરીશ. આ પ્રયોગ તું અખંડ ચાલું રાખજે. અને તેનું પરિણામ સારું જ આવશે એવી શ્રદ્ધા પણ તારા હૈયામાં રાખજે. તારું કાર્ય થવાનું જ છે આ તેમાં કોઇ શંકા રાખતો નહિ. પડ્યું, ખરેખર નવકારનું શરણું લેનારનું દુનિયાની કોઇ તાકાત કશું જ બગાડી શકે તેમ નથી. તે આ સત્ય ધટના પૂરવાર કરું છે. પૂ. શ્રી જયંતભાઇ ‘રાહી'ની સૂચના મુજબ એ મિત્રે ભાવપૂર્વક નવકા૨ જાપ કર્યા. પાંચ બાંધી માળા રોજ ગણવાની પ્રતિજ્ઞા લીધી. અને તે પ્રમાણે તે નવકારમય બનવા લાગ્યો. સકલ વિશ્વમાં નવકાર મંત્રનો પ્રભાવ અને પ્રતાપ કેવો પ્રર્વતે છે અને નવકા૨ પર શ્રદ્ધા રાખનાર પર આવી પડેલ આફત કેવી રીતે દૂર થાય છે તેની એક સત્ય ઘટના અત્રે પ્રસ્તુત છે. ૪૫ વર્ષના ચાઇલ્ડ સ્વૈયાલીસ્ટ ડૉ. કિશોરભાઇ ચુનીલાલ ગાંધી સાવરકુંડલાના વતની છે. છેલ્લા થોડા વર્ષોથી કલકત્તામાં મેડીકલ પ્રેકટીસ કરે છે. કલકત્તામાં ભવાનીપુર અને બડાબજારમાં તેમની કન્સ્ટીંગ રૂમડિસ્પેન્સરી આવેલી છે. સેવાપરાયણ સ્વભાવને લીધે તેઓ ગરીબ મારાસની ફી પણ લેતા નથી. કલકત્તામાં તેઓ ઘણા જ લોકપ્રિય છે. ધર્મે જૈન હોવાથી તેમને નવકાર મંત્ર ઉપર ભારે શ્રદ્ધા છે. આ વાત બે વર્ષ પહેલાની છે. તેઓની ડિસપેન્સરીમાં ૧૪ વર્ષની એક છોકરી પેશન્ટ તરીકે આવી. ડૉક્ટરે તેને તપાસવા લીધી. એટલામાં તો તેનું હાર્ટ બંધ પડી ગયું. શ્રી શૈલેશ પારસમલજી મહેતા (ભીનમાલ-ભારાખલા) ૧૫૫
SR No.008742
Book TitleNavkar Prabhav
Original Sutra AuthorN/A
Author
PublisherJain Prarthana Mandir Trust
Publication Year2008
Total Pages252
LanguageGujarati
ClassificationBook_Gujarati & Yoga
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy