SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આપશ્રીને આચાર્યપદ પ્રદાન કરવાના સમારોહની તથા અન્ય મંગળ ઉદ્દઘાટન-પ્રસંગેની પત્રિકાઓ મળી. આવા પ્રસંગેએ હાજરી આપી લાભ લેવાની ઈચ્છા થાય તે સ્વાભાવિક છે. પરંતુ તબિયતની મર્યાદાને કારણે તેવા પ્રલોભનોને વશ થવાનું અશક્ય બની રહ્યું છે. ખાસ કરીને, આપના પ્રત્યે અતિ આદર હોવાને કારણે, તબિયતની આવી અશક્તિ ખૂબ સાલે છે, પરંતુ નિરુપાય છું. આ પુણ્ય પ્રસંગની સંધ્યાએ હું આપને વંદન કરું છું. અને આપની પ્રતિભા અને શક્તિને કારણે જૈન શાસનની વિશેષ ને વિશેષ ઉન્નતિ થાય અને શ્રમણ સંસ્કૃતિને વિશેષ ને વિશેષ સ્વીકાર થાય તેવી પ્રાર્થના કરું છું. ભાવનગર, તા. ૨૫-૧૧-'૭૬ જગુભાઈ પરીખ I was glad to receive you letter dated the 11th November 1976. I thank you for same. My Best Wishes are always with you. With regards, V. S. Page (મહારાષ્ટ્રની લેજિસલેટિવ કાઉન્સીલના પ્રમુખ) For Private And Personal Use Only
SR No.008739
Book TitleSanyamni Suvas
Original Sutra AuthorN/A
AuthorVimalsagar
PublisherSimandharswami Jain Mandir Khatu Mehsana
Publication Year
Total Pages28
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy