SearchBrowseAboutContactDonate
Page Preview
Page 15
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૩ સાગરસૂરીશ્વરજીના શિષ્યરત્ન પૂજ્ય પંન્યાસ શ્રી પદ્મસાગરજી મહારાજ સાહેબ સં. ૨૦૩૨ ની સાલે અત્રે ચાતુર્માસ બિરાજેલા. Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાતુર્માસ દરમ્યાન તેઓશ્રીની શક્તિ અને સામર્થ્યનાં જે દર્શન થયાં તેનું ટૂંકું બયાન આપવું હાય તા કહી શકાય કે પદ્મસરોવરમાંથી વહેતા વારિપ્રવાહની યાદ આપતા તેમને જ્ઞાનગંગાત્રી સમે વાણીપ્રવાહ નીરખવા મળ્યા, સાંભળવા મળ્યા. સ્વભાવની મિલનતા, વાણીની મધુરતા, ચિત્તની પ્રસન્નતા, ગુણુગ્રાહકતા અને દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવના વહેણને નીરખવાની યાગ્યતા વગેરે ગુણાથી શ્રીમંતા, ધીમંતા અને રાજકીય પુરુષ. પણ તેમનાથી આકર્ષાયાનુ જોવા મળ્યું. અભ્યાસ પૂર્ણ કરી દીક્ષા સ્વીકારી હતી. શિવપુરીના ગુરુકુળમાં સંસ્કૃત અને ધાર્મિક અઢાર વરસની ઊગતી યુવાનીએ એમણે ભાગવતી હાલ તેઓશ્રી દીક્ષાપર્યાયનાં બાવીસ વરસ પૂરાં કરી રહ્યા છે, તે દરમ્યાન તે આત્મામાં રહેલી અનેક સુષુપ્ત શક્તિને પ્રગટાવી શકયા છે. આવતા માસમાં સેકડા સધાના સમૂહ વચ્ચે, મહેસાણા મુકામે, તેઓશ્રીને આચાય પદવી એનાયત થનાર હેાઈ તે અવસર સેાનામાં સુગંધ મેળવ્યા જેવા અતિહાસિક બનશે. અમદાવાદ-૧૩ ધર્માંના મૂળભૂત સિદ્ધાંતાને કાયમ રાખી, યુગપ્રવાહને અનુરૂપ જ્ઞાન અને વિજ્ઞાન, ધર્મ અને અવચ્ચેની સમસ્યાઓને સમન્વય કરવાની તેઓશ્રીને જે હથેાટી હાથ લાગી છે તેનાથી, ભાષણ ભૌતિકવાદથી રંગાઈ રહેલી ભારતીય જનતાને સન્માર્ગે દોરવા તેઓશ્રી જે પુરુષા ખેડશે તેનાથી તેઓ આચાય પછીને અને શાસનને દીપાવશે એમ કહેવામાં જરાય અતિશયાક્તિ નથી. ફ્લિાલ ડી. શાહ ( માજી ઈન્કમટેક્ષ એફિસર ) પ્રમુખ, શ્રી વર્ધમાન જૈન શ્વે. મૂ. પૂ . સંઘ, ઉસમાનપુરા For Private And Personal Use Only
SR No.008739
Book TitleSanyamni Suvas
Original Sutra AuthorN/A
AuthorVimalsagar
PublisherSimandharswami Jain Mandir Khatu Mehsana
Publication Year
Total Pages28
LanguageGujarati
ClassificationBook_Gujarati & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy