SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનને અરૂણોદય ૭પ અધોગતિ * માનવ જ્યારે માનવ મટી દાનવ બને છે ત્યારે. એ ધર્મને બદલે ધનનું, સંતને બદલે સંપત્તિનું, વિરાગને બદલે વિલાસનું અને સમતાને બદલે મમતાનું સમાન અને સ્વાગત કરે છે, મૃગજળ * મભૂમિમાં ભંયકર તડકે પડતે હેય તે વખતે આપણને ભ્રમ થતું હોય છે કે સામે પાણી છે. આપણે આગળ જઈને જોઈએ તો પાણી મળતું નથી, તેમ આ સંસારમાં માણસ અર્થપ્રાપ્તિ માટે ઘણો પ્રયત્ન કરે છે. જેમ જેમ એને લાભ થતો જાય તેમ તેમ લભ વધતું જાય છે, એને તૃપ્તિ થતી નથી. સાચે સમજુ * જે આ ભવનાં સુખ ઇચ્છે છે તે કૂર છે, જે પરલોકનાં સુખ ઇરછે છે તે મજૂર છે અને જે આત્મા અને પરમાત્માને ઈચ્છે છે તે સાચો સુર છે અને તે જ સાચે સમજુ છે. For Private And Personal Use Only
SR No.008717
Book TitleJivan No Arunoday Part 1
Original Sutra AuthorN/A
AuthorDevendrasagar, Mangalsagar, Nirmalsagar
PublisherShantilal Mohanlal Shah
Publication Year1978
Total Pages86
LanguageGujarati
ClassificationBook_Gujarati & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy